________________ 149, ભાવા–શ્રીષભદેવની શ્રાવક સંખ્યા ત્રણ લાખ પાંચ હજાર 1. શ્રી અજીતનાથને બે લાખ અઠાણું હજાર 2. શ્રી સંભવનાથને બે લાખ ને ત્રાણું હજાર 3. શ્રી અભિનદનને બે લાખ ને અડ્ડાસી હજાર 4. શ્રી સુમતિનાથને બે લાખ એંસી હજાર 5. શ્રી પદ્મપ્રભને બે લાખ ને છેતેર હજાર 6. શ્રી સુપાર્શ્વનાથને સત્તાવન હજાર 7. શ્રી ચંદ્રપ્રસને બે લાખ ને પચાસ હજાર 8. શ્રી સુવિધિનાથને બે લાખ એગણત્રીસ હજાર 9 શ્રી શીતલનાથને બે લાખ નેવાસી હજાર 10. શ્રી શ્રેયાંસનાથને બે લાખ ને અગ્નએંસી હજાર 11, શ્રી વાસુપૂજ્યને બે લાખ પંદર હજાર 12. શ્રી વિમલનાથને બે લાખ ને આઠ હજાર 13. શ્રી અનંતનાથને બે લાખ ને છ હજાર 14. શ્રી ધર્મનાથને બે લાખ ચાર હજાર 15 શ્રી શાંન્તિનાથને બે લાખ નંઉહજાર 16 શ્રી કુંથુનાથને એક લાખ અગ્નાએંસી હજાર 17 શ્રી અરનાથને એક લાખ ચોરાશી હજાર 18 શ્રી મલ્લિનાથને એકલાખને એંસીહજાર 19 શ્રી મુનિસુવ્રત સવામીને એક લાખ બતરહજાર 20 શ્રી નમિનાથને એક લાખ સીતારહજાર 21 શ્રી નેમિનાથને એક લાખ અગનેતેર હજાર રર શ્રી પાર્શ્વનાથને એક લાખ ચોસઠહજાર 23 શ્રી મહાવીર સ્વામીને એક લાખ ઓગણસાઠહજાર ર૪ શ્રાવકની સંખ્યા હતી. 24. ર૪૧ ૨૪રા શ્રાવક સંખ્યા કથન રૂપ 114 સંસ્થાન પૂર્ણ થયું હવે શ્રાવિકાની સંખ્યા જણાવે છે