________________ 183 ઉત્પન્ન કરવારૂક્ષમન સંયમ 15 નિરવદ્ય ભાષાને વ્યાપાર અને સાવઘ–પાપમય ભાષાના ત્યાગરૂપ વાલ્સયમ 16 કાર્ય કરતા છતાં છવઘાત આદિ ન થાય તેમ ઉપગ રાખીને તથા જતાં આવતા રસ્તામાં જીવઘાત ન થાય તેમ દષ્ટિને ઉપયોગ રાખવે તે કારણ ન હોય તે અંગસંકેચીને રહેવું તે કાયસંયમ 17 એ પ્રમાણે સંયમભેદ વર્ણનરૂપ ૧૪૦મું સ્થાનક પૂર્ણ થયું. હવે ધર્મના ભેદને જણાવે છે. मूलं--दाणंसीलं च तवो-भावो एवं चन्त्रिहोपम्मौ // सव्वजिणेहि भणिओ, तहा दुहा मुअचरित्तेहिं // 29 // छाया-दानं शीलं च तपो-भाव एवंचतुर्विधो धर्मः॥ , सर्वजिनैणित स्तथाद्विधा श्रुतचारित्राभ्याम् // 296 // ભાવાર્થ–દાન, શીલ, તપ તથા ભાવ. દાન એટલે સુપાત્ર સાધુ અને સાધર્મિક ભાઈ તેમને એગ્ય આપવું તે (1) શીલ-મન વચન અને કાયાથી સારા આચાર પાળવા. અને બ્રહ્મચર્ય પાળવું (2) તપ યથાશક્તિ બાર પ્રકારનાં તપ કરવાં બાહ્ય તથા અત્યંતર એમ બે પ્રકારના તપના છ છ ભેદ છે એટલે બાર પ્રકારનાં તપ થાય છે, અનશન (ઉપવાસાદિ) ઉનેદરી (ઇચ્છા કરતાં ઓછો આહાર લેવે) વૃત્તિસંક્ષેપ (આહારમાં ખાવાના પદાર્થોની ઈચ્છાઓ ત્યાગ કરવી) રસત્યાગ-છ પ્રકારની વિગયમાંથી કેઈને ત્યાગ કર, સંલીનતા-અંગે પાંગ વિગેરે સંકેચીને રહેવું તથા કાયકલેશ શીત ઉણાદિક પરિષહ સહન કરવા, લોચ કરાવ. અને શરીરે ચળ આવતી હોય છતાં ખરજ ન કરવી વિગેરે