________________ ( 17 ) . દ્વેષી સ્પષ્ટ રીતે સંભળાય છે. વળી તે ઉત્કૃષ્ટ મધ્યમ અને અધમ બુદ્ધિવાળા તેઓ અનુક્રમે ચારિત્ર, સમ્યકત્વ અને મિથ્યાદર્શનના અધિકારી થાય છે, એ કારણથી સ્વભાવથી જ સમ્યક્યારિત્ર અને સમ્યક્દર્શનજનક ઉત્કૃષ્ટ અને મધ્યમમાં પિતાની શક્તિ પ્રમાણે પ્રવૃત્તિ કરવી. . 2 છે સ્વાભાવિક વિવેક દષ્ટિ જેને પ્રાપ્ત થાય છે તે જ ખરેખર જીનમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે. તે જ સર્વદા દેખતો ગણાય છે. ઉન્માર્ગે પોતે જતો નથી તેમ બીજાઓને જતાં નિવારે છે. જેમ કે एकं हि चक्षुरमलं सहजो विवेक स्तद्वद्भिरेव सह संवसतिर्द्वितीयम् / ___ एतवयं भुवि न यस्य स तत्त्वतोऽन्ध તસ્યગણમાને વહુ શોષાધ: 2 ભાવાર્થ–મનુષ્યને સ્વાભાવિક વિવેક એ જ એક નિર્મળ નેત્ર છે અને તે વિવેકવાળા પુરૂષ સાથે સહવાસ કરે તે બીજું નેત્ર છે. આ જગતમાં આ બંને નેત્રે જેને નથી તે પુરૂષ વસ્તુતઃ અંધ છે. અને તે અવળે રસ્તે ગમન કરે તેમાં તેને ખરેખર કંઈ પણ અપરાધ ગણાય નહીં. તે 1n - સાચો વિવેક જ્યારે પ્રગટ થાય છે ત્યારે શ્રમણપણું પ્રાપ્ત થાય છે. શ્રમણજીવનની મહત્તા અને પ્રશંસા અનેક શાસ્ત્રોમાં દષ્ટિગોચર થાય છે. જેમ કે– समसत्तुबंधुवग्गो-समसुहदुक्खो पसंसनिंदसमो / समलोट्ठकंचणो पुण-जीविदमरणे समो समणो // 1 //