________________ (202) રૂપ તીર્થમાં, મલિન બુદ્ધિવાળા પુરૂષ સેવાભક્તિરૂપ તીર્થમાં, ધનવાન લોકે દાનરૂપ તીર્થમાં, કુલીન સ્ત્રીઓ લજા-મર્યાદારૂપ તીર્થમાં, યેગીએ જ્ઞાન તીર્થમાં અને રાજાઓ નીતિરૂપ તીર્થમાં પાપને ધોઈ નાખે છે. જે 1 . દાન, શીલ, તપ અને ભાવના એ ચાર પ્રકારનો ધર્મ તીર્થકર દેવાએ કહેલો છે. એ ધર્મ આચરનાર પરમ જ્ઞાની અને આત્મચોગી બને છે, અનુકૂલ અને પ્રતિકૂળ ઉપસર્ગોને તે દૃઢતાથી સહન કરે છે, એવી પરમ દશા પ્રાપ્ત થાય તે માટે પ્રયત્ન કરવો ઉચિત છે. જેથી આત્મયોગીપણું સિદ્ધ થાય છે અને આત્મગીઓ જગની ધમાલ વચ્ચે નિજાનંદમાં રહે છે. કહ્યું છે કે - चण्डालः किमयं द्विजातिरथवा शूद्रोऽथ किं तापसः, . किंवा तत्त्वनिविष्टनिर्मलमतिर्योगीश्वरः कोऽपि किम् / इत्युत्पन्नविकल्पजल्पमुखरैः संभाव्यमाना जनै- नं क्रुद्धाः पथि नैव तुष्टमनसो यान्ति स्वयं योगिनः // 1 // ભાવાર્થ-શું આં ચંડાળ જાતિને છે? અથવા શું બ્રાહ્મણ છે?. કિવા શું છે? અથવા તાપસ–તપસ્વી છે? અથવા તત્વવેદી શુદ્ધ અંત:કરણવાળે છે, કિંવા કઈ પણ ગીશ્વર છે? એમ વિવિધ પ્રકારના વિકલ્પવાદમાં મુખરવાચાળ બનેલા મનુષ્યથી સંભાવના કરાયેલા ગીઓ પોતે ક્રોધ કરતા નથી તેમ જ સંતુષ્ટ પણ થતા નથી કિંતુ શુદ્ધ માર્ગે ચાલ્યા કરે છે. 1 તેમ જ एकः पूजां रचयति नरः पारिजातप्रसूनैः, ___ क्रुद्धः कण्ठे क्षिपति भुजगं हन्तुकामस्ततोऽन्यः /