________________ 206 - - કે It is मित्यन्तरं त्रयोविंशतेः // सागरैककोटाकोटी, द्विचत्वाશિવના રૂરૂર છે ભાવાર્થ–એક તીર્થકરના જન્મથી બીજા તીર્થકરના જન્મ સુધીનું અંતર તથા એક તીર્થકરના જન્મથી એક તીર્થકરના મેક્ષકાળ સુધીનું અંતર, તેમજ એક તીર્થકરના મેક્ષથી બીજા તીર્થકરના જન્મ સુધીનું અંતર તથા એક તીર્થકરના મેલથી બીજા તીર્થકરના મેક્ષ સુધીને અંતરકાલ એવી રીતે જિનવરોને અંતરકાલ ચાર પ્રકારને ગણાય છે. તેમાંથી અહીં એક તીર્થકરના મોક્ષથી બીજા તીર્થકરના મેક્ષ સુધીના અંતરકાલ કહેવાને છે. પ૩રલા શ્રીત્રાષભદેવના નિર્વાણથી પચાસ લાખ કરોડ સાગરોપમ ગયા પછી શ્રી અજિતનાથનું નિર્વાણ થયું, શ્રી અજિતનાથના નિર્વાણથી ત્રીસ લાખ કરોડ સાગરોપમ પછી સંભવનાથનું નિર્વાણ 2: શ્રીસંભવનાથના નિર્વાણથી દશલાખ સાગરેપમ ગયા પછી અભિનંદન જિનનું નિર્વાણ૩ શ્રીઅભિનંદનના નિર્વાણથી નવલાખ કરોડ સાગરોપમ પછી સુમતિનાથનું નિર્વાણ. 4 શ્રીસુમતિનાથના નિર્વાણથી નેવુ હજાર કરોડ સાગરોપમ ગયા પછી પદ્મ પ્રભનું નિર્વાણ 5 શ્રીપદ્મ પ્રભના નિર્વાણથી નવ હજાર કરોડ સાગરેપમ ગયા પછી સુપાર્શ્વનાથનું નિર્વાણ 6 શ્રીસુપાર્શ્વનાથના નિર્વાણથી નવ કરોડ સાગરોપમ પછી ચંદ્રપ્રભનિર્વાણપદ પામ્યા 7 શ્રી ચંદ્રપ્રભના નિર્વાણથી નેઉ કરોડ સાગરોપમ પછી સુવિધિનાથ નિર્વાણપદ પામ્યા 8 શ્રીસુવિધિનાથના