________________ ( 12 ) ભાવાર્થ—અન્ય લેકેના હિતનું ચિતવન કરવું તે મૈત્રી ભાવના તેમજ પરના દુઃખને વિનાશ કરનારી ચિંતા તે કરૂણા ભાવના, પર–અન્ય પ્રાણીઓના સુખમાં સંતોષ માને તે મુદિતા ભાવના, અને પારકા દેનું વિસ્મરણ કરવું તે ઉપેક્ષા ભાવના એમ ચાર પ્રકારનું ભાવના સ્વરૂપ જાણવું. 1 સર્વ મિત્ર કરી ચિંત સાહેલડીરે, કેઈ ન જાણે શત્રુ તે રાગદ્વેષ એમ પરિહરી સાહેલડીરે, કીજે જન્મ પવિત્રત.” સમપરિણામી આત્મા હંમેશાં ઉચ્ચ દશા પ્રાપ્ત કરવાની ભાવના ભાવ્યા કરે છે. તેમજ યેગશાસ્ત્રમાં કહ્યું છે કે त्यक्तसंगो जीर्णवासा-मलक्लिन्नकलेवरः। મનપુરી વૃત્તિ, મુનિ ?" ? / - ભાવાર્થ–ત્યાગ કર્યો છે સાંસારિક સંગ જેણે, તેમજ જીર્ણ છે વસ્ત્ર જેનાં, વળી મળવડે વ્યાપ્ત છે શરીર જેનું, અને માધુકરી વૃત્તિ (ગોચરી) ને સેવત એ હું મુનિચર્યાને ક્યારે આશ્રય કરીશ ? त्यजन् दुःशिलसंसर्ग, गुरुपादरजः स्पृशन् / कदाऽहं योगमभ्यस्यन् , प्रभवेयं भवच्छिदे ? // 2 // ભાવાર્થ-શીલ-દુખસ્વભાવ, અથવા દુરાચારીઓના સંસર્ગને ત્યાગ કરતો, તેમજ ગુરૂમહારાજના ચરણરજને સ્પર્શ કરતે અને યેગને અભ્યાસ કરતો એ હું સંસારને છેદ કરવા માટે કયારે શક્તિમાન્ થઈશ ? 2 - महानिशायां प्रवृते, कायोत्सर्गे पुराबहिः / स्तंभवत्स्कन्धकषणं, वृषाः कुर्युः कदा मयि // 3 //