Book Title: Saptatishatsthanprakaranam
Author(s): Somtilaksuri, Ruddhisagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

Previous | Next

Page 345
________________ ભાવાર્થ –શ્રી વિરપ્રભુને વિષે મહારો પક્ષપાત નથી તેમજ કપિલાદિકને વિષે દ્વેષ નથી, પરંતુ જેનું યુક્તિ મત-શાસ સંમત-અવિરૂદ્ધ વચન હોય તે દેવને સ્વીકાર કરે. જે 2 - હરિભદ્રસૂરિ स्वागमं रागमात्रेण, द्वेषमात्रात् परागमम् / न श्रयामस्त्यजामो वा, किन्तु मध्यस्थया दृशा // 3 // ભાવાર્થ –માત્ર રાગથી પોતાના આગમને અમે આશ્રય કરતા નથી અને શ્રેષમાત્રથી પર આગમને ત્યાગ કરતા નથી, પરંતુ મધ્યસ્થ દષ્ટિ વડે સ્વીકાર અને અનાદર કરીએ છીએ. 3. યશવિજય ઉપાધ્યાય स्याद्वादो वर्तते यस्मिन्, पक्षपातो न विद्यते / नास्त्यन्यपीडनं किश्चित् , जैनधर्मः स उच्यते // 4 // ભાવાર્થ –જેની અંદર સ્યાદ્વાદ-અનેકાંતવાદ રહેલ હાય તેમજ પક્ષપાત ન દેખાતે હોય અને કિંચિત્ માત્ર પણ અન્ય પ્રાણુઓનું પીડન ન હોય તે જૈન ધર્મ કહેવાય છે. 54 महाव्रतधरा धीरा-भैक्ष्यमात्रोपजीविनः / सामायिकस्था धर्मोप-देशका गुरवो मताः // 5 // ભાવાર્થ –પંચ મહાવ્રતને ધારણ કરનાર, ધૈર્યવાન, બેતાલીસ દોષ રહિત એવી ભિક્ષા માત્રથી જીવન કરનારા, આઠ પ્રકારના સામાયિક વ્રતમાં રહેલા અને ધર્મના ઉપદેશકરનારા હોય તેઓ ગુરૂઓ માનેલા છે. પોતે - ચગશાસ્ત્ર

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366