Book Title: Saptatishatsthanprakaranam
Author(s): Somtilaksuri, Ruddhisagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

Previous | Next

Page 348
________________ ( 87 ). ભાવાર્થ-અન્ય અન્ય દેશમાં જન્મેલા, અન્ય અન્ય આહારથી વૃદ્ધિ પામેલા શરીરવાળા અને જિન ભગવાનના વચનેને માનનાર હોય તે સર્વે બંધુઓ કહ્યા છે. 13 यो धर्मशीलो जितमानरोषो___ विद्याविनीतो न परोपतापी, स्वदारतुष्टः परदारवर्जी; ( ર ત ચ છો મચરિત વિશ્ચિત 24 | | ભાવાર્થ—જે પુરૂષ ધર્મશીલ હોય, તેમ જ માન અને રેષ-ક્રોધ જેણે જીત્યા હોય, વળી વિદ્યાને લીધે જે વિનયવાન હાય અન્ય પ્રાણુને ઉપતાપ-પીડા કરનાર ન હોય, પિતાની સ્ત્રી વિષે સંતુષ્ટ હોય અને પરસ્ત્રીનો ત્યાગી હોય તેને આ જગતમાં કિંચિત્ માત્ર પણ ભય નથી. '14. नाऽऽशाम्बरत्त्वे न सिताम्बरत्त्वे, __ न तर्कवादे न च तत्त्ववादे / न पक्षसेवाश्रयणे न मुक्तिः, યમુરિ વિમુવિ | શ ભાવાર્થ_દિગંબરપણામાં તેમ જ ભવેતાંબરપણામાં, તર્કવાદમાં, તત્વવાદમાં અને પક્ષપાતને આશ્રય કરવામાં મોક્ષ નથી, કિંતુ કષાયોની મુક્તિ એ જ ખરેખર મુક્તિમોક્ષ છે. 15. - ભવ્યાત્માઓ! આત્મભાવના–આત્મવિચારણું એ જ દરેકનું કર્તવ્ય છે. નિશ્ચય દષ્ટિને હૃદયમાં રાખી જે વ્યવહારનું પાલન કરે છે તે પુણ્યવંત આત્મા આત્મભાવના ભાવતે આત્મસિદ્ધિ કરે છે, સ્વસ્વરૂપની પ્રાપ્તિથી અધિક મેળવવાનું આ દુનીયામાં અન્ય

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366