________________ 219 વાય અને જે જનવરના આંતરામાં થયા તે (અતીત) પ્રથમ થયેલા તીર્થકરના તીર્થોમાં થયા જાણવા. તેઓનાં નામ અનુક્રમથી નીચે પ્રમાણે જાણવાં . 353 છે मुलं-दो तित्थेस सचक्कि अट्ठअ जिणातो पंच केसीजुआ, तो चक्काहिव तिन्निचकि अ जिणा तोकेसिचकी हरी // तित्थेसोइगुतोसचक्कि अजिणो केसी सचकी जिणो, चक्की केसवसंजुओ जिणवरो चक्कीअ तो दो जिणा // 354 // छाया--द्वौ तीर्थेशौसचक्रिणावष्टचजिनास्ततः पञ्च केशियुता स्ततश्चक्राधिपौत्रयश्चक्रिणश्च जिनास्ततः केशीचक्रीहरिः / तीर्थेशएकस्ततः सचक्री चजिनस्ततः केशी सचक्री जिनश्चक्रीकेशवसंयुतोजिनवरश्चक्रीच ततो द्वौ जिनौ // 354 // ભાવાર્થ–પ્રથમ બે તીર્થકર સાથે બે ચકિ થયા અને પછી આઠ જનવર થયા, ત્યાર પછી પાંચ વાસુદેવથી યુકત પાંચ અનવર થયા. ત્યાર પછી બે ચક્રવર્તી થયા ત્યાર પછી ત્રણ જીનવરે બન્ને પદ-ચકિ અને જીન એ પદના ભેગી થયા. ત્યાર પછી એક વાસુદેવ થયા પછી ચકી, અને વાસુદેવ થયા) પછી એક જિન પછી ચકી સાથે જિનવર પછી વાસુદેવ થયા. એક જનવર શકિ સાથે થયા. ત્યાર પછી એક ચક્રવતી પછી એક વાસુદેવની સાથે છાવર થયા. પછી એક ચક્રવતી ત્યાર પછી બે નવર થયા. આ પ્રકારે જીનેશ્વરના તીર્થમાં જે ઉત્તમ પુરૂષ થયા તે જણાવ્યા છે 354 જીનવરના તીર્થમાં થયેલા ઉત્તમ પુરૂષનાં નામકથન રૂ૫ 170 મું સ્થાનક પૂર્ણ થયું–