________________ કેવલ જ્ઞાન થયા પછી ચાર વર્ષે મેક્ષ માર્ગની શરૂઆત થઈ અને બાકીના વિશ તીર્થકરને કેવલજ્ઞાન થયા પછી એક બે આદિ દિવસના અંતરે મોક્ષ ગમન રૂપ પર્યાય અન્તકૃત ભૂમીની શરૂઆત થઈ૩૨૪ા પર્યાય અંતકૃત ભૂમિકા કથન રૂપ 159 મું સ્થાનક પૂર્ણ થયું - ' હવે મોક્ષ પંથને જણાવે છેमूलं-सुमुणि सुसावगरूवो, मुक्खपहोरयणतिगसरूवो वा / / सव्वजिणेहिं भणिओ, पंचविहो मुक्खविणओ वि // 325 // छाया-सुमुनिसुश्रावकरूपो-मोक्षपथो रत्नत्रिकरूपोवा // / सर्वजिनेन्द्रणितः, पञ्चविधोमोक्षविनयोऽपि // 325 / / ભાવાર્થ–મોક્ષમાર્ગ (મોક્ષ પ્રાપ્ત કરવાને વિધિ) સુસાધુસ્વરૂપ—ઉત્તમ નિર્દોષ ચારિત્રવત મુનિરૂપ મોક્ષમાર્ગ છે અને સુશ્રાવક (શ્રાવકના બાર વ્રત સમ્યકત્વની સાથે ગ્રહણ કરીને દેવ, ગુરૂ અને ધર્મની ભક્તિ કરવી) તે રૂપ મેક્ષ માર્ગ છે, અથવા જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ રત્ન ત્રયની આરાધના તે મોક્ષમાર્ગ છે અને પાંચ પ્રકારને વિનય તે પણ મોક્ષમાર્ગ છે એ પ્રમાણે સર્વ જીનેશ્વરએ કહેલું છે કે 325 છે મોક્ષમાર્ગ કથન રૂપ ૧૬૦મું સ્થાનક પૂર્ણ થયું - હવે મોક્ષ સંબંધી વિનયને જણાવે છે– मूलं-दसणनाणचरित्ते. तवेय तह ओवयारिए चेव // एसो हु मुक्खविणओ, दुहा व गिहिमुणिकिरियरूबो३२६।। छाया-दर्शनज्ञानचारित्रं, तपश्चतथोपकारिता चैव // एष हि मोक्षविनयो-द्विधा वा गृहिमुनिक्रियारूपः॥३२६॥