________________ 181 મને દંડ, વચનદંડ અને કાયદંડરૂપ ત્રણ દંડથી વિરતિપામવારૂપ, ચારકષાયને ત્યાગ-ક્રોધ, માન, માયા અને લેભ, તેના ત્યાગરૂપ. એમ સત્તર પ્રકારને સંયમ સાધુએ આરાધે છે. અથવા બીજા પ્રકારે સંયમના સત્તર ભેદ નીચે ગણાવે છે કે 294 मूल-पुढवि 1 दग 2 अगणि 3 मारुष 4, वणसइ 5 वि-६ . ति 7 चउ 8 पणिदि 9 अज्जीवे 10 / / पेहु 11 प्येह 12 पमन्जण 13, परिठवण 14 मणो 15 16 काए 27 22. ' ' . ' ' छाया-पृथ्व्युदकानिमारुत-वनस्पतिद्वित्रिचतुःपञ्चेन्द्रियाऽजीवा; प्रेक्षोत्प्रेक्षापमार्जन,-परिष्ठापनमनोवाक् कायाः // 29 // - ભાવાર્થ-પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વનસ્પતિકાય, બે ઇંદ્રિય તેઈદ્રિય, ચતુરઇંદ્રિય અને પદ્રિય અનેક પ્રકારના જીવને દુઃખ આપવાથી દૂર રહેવારૂપ નવ પ્રકારને જીવ સંયમ જાણ. અજીવ સંયમ એટલે પુસ્તક વસ્ત્ર તૃણુ પાત્ર અને આહાર આદિને ઉત્સર્ગથી ગ્રહણ ન કરવારૂપ સંયમ. પરંતુ અપવાદથી એ પાંચને ચતના પૂર્વક ગ્રહણ કરવારૂપ પણ સંયમ છે, કહ્યું છે કે - . दुप्पडिलेहिअ दूस, अद्धाणाई विचित्तगिम्हति // .. धिप्पइ पुत्थयपणगं, कालिअनिज्जुत्तिकोसट्टे // 1 // - અર્થ—ઉત્સર્ગથી તે કાલિક સૂત્રની નિયુક્તિ જણાવે છે કે-પુસ્તક આદિ પાંચને ગ્રહણ કરવું તે ગ્રામાદિ વગેરે કાલમાં સંપૂર્ણ નહિ પડિલેહાયેલું ગ્રહણ કરવાથી દેષ ઉત્પન્ન કરે છે જેના હવે અહીં કોઈ શંકા કરે છે કે પુસ્તકાદિ