________________ 180 (ધ્યાન) (5) પ્રત્યાખ્યાન નવકારસી (6) વગેરે આ છ પ્રકારનું આવશ્યક છે એમ જીનેશ્વર ભગવાને કહ્યું છે, તે આવશ્યક પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં સાધુઓને નિરંતર સવાર અને સાંજનાં પ્રતિક્રમણ કરવાનાં હોય છે. અને બાવીસ તીર્થંકરના શાસનમાં સાધુઓને આ બે વખત દિવસ સંબંધી અને રાત્રી સંબંધી પ્રતિક્રમણે-- પ્રાયશ્ચિત્ત પ્રમાદાદિ કારણે કરવાના હોય છે. પહેલા અને છેલા તીર્થકરના સાધુઓમાં બુદ્ધિને તફાવત હોવાથી તેમને બે સદાકાળ કરવાનાં છે. પહેલા તીર્થકરના સાધુ જુ અને જડ છે એટલે જડ હેવાથી એકદમ સમજણ પડતી નથી, પણ સરળ હોવાથી ગુરૂની આજ્ઞામાં જલદી પ્રવૃત્તિ કરે છે. અને મહાવીર સ્વામીના શાસનમાં સાધુઓ વક અને જડ છે, એટલે તેમને સમજાવવા, પણ કઠિણ અને સમજાવી ક્રિયામાં જોડવા પણ કઠિણ છે. તેટલા માટે આ ભેદ રહેલો છે. જે 293. આવક કથનરૂપ 138 મું સ્થાન અને મુનિસ્વરૂપ કથનરૂપ ૧૩મું એમ બે સ્થાનક પૂર્ણ થયાં.. હવે સંયમના પ્રકાર જણાવે છે - मूल-पंचासववेरमणं, पंचिंदियनिग्गहो कसायजओ। दंडत्तिगाउ विरई, सतरसहा संजमो इअ वा // 294 // છાયા--સાડડઝવવા, નિઃ પાચન I. दण्डत्रिकाद्विरतिः, सप्तदशधा संयमोऽथा // 294 // | ભાવાર્થ–પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ એ પાંચ પ્રકારના આશ્રાને ત્યાગ કરવારૂપ અને સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, ધ્રાણેદ્રિય, ચક્ષુઈ દ્રિય અને શ્રેત્રેક્રિય રૂ૫ પાંચ ઇંદ્ધિઓને (નિગ્રહ) કાબુમાં રાખવારૂપ તથા