________________ 165 નવરના આદેશની સંખ્યા જણાવે છે કે अंमाईसु अबद्धा, नाणीहिं पयालिआ य जे ते अ। आएसा वीरस्स य, पंचसया णेगह बेसि // 271 // कुरुडुकुरुडाण नरओ, वीरंगुटेण चालिओ मेरू / तह मरुदेवी सिद्धा, अचंत थावरा होउ // 272 // वलयागारं मुखं, सयंभुरमणमि सव्व आगारा। मीणपउमाणएवं, बहु आएसा सुभअबदा // 273 // छाया--अंगादिष्वबद्धा-ज्ञानिभिः प्रकाशिताश्च ये ते च / आदेशा वीरस्य च, पंचशतान्यनेकधाऽन्येषां // 271 / / कुरुटोत्कुरुटयो; नरको-वीराऽङ्गष्ठेन चालितोमेरुः / तथामरुदेवी सिद्धा, अत्यंतस्थावरा भूत्वा // 272 // वलयाकारं मुक्त्वा, स्वयंभूरमणे सर्व आकराः / मीनपमानामेवे, बहुधाऽऽदेशाः सूत्राऽबद्धाः / / 273 // ભાવાર્થ-અંગ આદિ શાસ્ત્રોમાં નહિ લખાએલા એવા આદેશે વીરના પાંચસે જાણવા અને બીજા ત્રેવીસ તીર્થકરેના અનેક પ્રકારના જાણવા કયા પ્રકારના તે આદેશે? એમ જાણવાની ઇચ્છા થાય તે તે આગળ કહેવામાં આવે છે તે પ્રમાણે જાણવા. કુરૂટ અને ઉત્કર્ટ નામના બે મુનિઓ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળતા હતા અને ઉત્કૃષ્ટ તપશ્ચર્યા પણ કરતા હતા. તથાપિ રૌદ્ર ધ્યાનના પરીણામથી નરકમાં ગયા છે તે એક (1) મહાવીર સ્વામીના ડાબા પગના અંગુઠાના સ્પર્શથી મેરગિરિ ચલાય