________________ ‘(કપાલી કંચુક થાય છે તે) 7 બન્ને કાની પાસેના ભાગને આછાદન કરનાર કંચુકને ઉપકક્ષિકા કહે છે 8 વૈકક્ષિકા તે કચુંક તથા ઉપકંચુક ઉપર ઓઢીને ડાબા પડખામાં વધારાને ભાગ રખાય છે તે વસ્ત્ર 9 સંઘાટીકા ચાર હોય છે તેમાં એક બે હાથની પહેલી અને બે ત્રણ હાથ પહોળી ને એક ચાર હાથ પહેલી લાંબી તે ચારે સાડાત્રણ હાથ અથવા ચાર હાથ લાંબી હોય છે 10 સ્કન્ધકરણ તે ચાર હાથ લાંબી તથા પહોળી સમચોરસ ઘણું કરીને હોય છે તે વાયરાથી ઉડતા કપડાને કબજામાં રાખવા માટે ચાર પત્ર કરીને ખભા ઉપર ધારણ કરાય છે 11 પૂર્વે કહેલા તેર (ચૌદમાંથી એક ચેલપટક બાદ કરીને) તથા અહીં કહેલા અગીયાર એમ ચાવીસ તથા એક કમઠ નામનું પાત્ર (જે લેપ કરેલું તુંબડું હોય છે પિતાના પેટ પ્રમાણે પહોળું કમંડલ તેને કમઠ પાત્ર કહે છે) એમ સાધ્વીઓનાં પચીસ ઉપકરણ જાણવાં ર૮નાર૮૧ાા એ પ્રમાણે સર્વ નવરના જનકલ્પિ અને સ્થવિર કલ્પિ સાધુ તથા સાધ્વીઓનાં ઉપકરણ ગણનારૂપ ૧૨મું સ્થાનક પૂર્ણ. હવે ચારિત્રની સંખ્યા તથા તત્વની સંખ્યા જણાવે છે - मूल--सामाइय चारितं, छेभोवछावणं च परिहारं / ____ तह सुहमसंपरायं, अहखायं पंच चरमाइं // 282 // छाया-सामायिक चारित्रं, छेदोपस्थापनं च परिहारम् / तथा सूक्ष्यसंपरायं, यथाख्यातं पञ्च चरणानि // 283 / /