________________ 171 ओगच्छिय वेगच्छिय, संघाडी खंधगरणि उवगरणा। “पुचिल्लतेर कमठग,-सहिआ अजाणपणवीसा // 281 // છારા–સરપ્રાંડનન્તપદો- ડોન 4 વોરા अभ्यन्तर बहिर्निवसनी च तथा कंचुकश्चैव // 281 // उपकक्षिका वैकक्षिका संघाटी, स्कंधकरण्युपकरणानि / पूर्वोक्तत्रयोदश कमठक-सहितान्यार्याणां पंचविंशतिः | 282 છે. ભાવાર્થ—અવગ્રહાનંતક એટલે વહાણ આકારે મધ્યમાં પહોળો અને છેડા સાંકડા એ એક કપડે ગુપ્ત ભાગ ઢાંકવાને-કબજે રાખવાને માટે બનાવેલ 1 તે અવગ્રહતકને બને છેડાએ મજબુત રાખવા માટે કેડને પહોંચી. શકે એવડે ચાર આંગળ પહેબે પટ્ટો 2 અદ્ધરૂ-મલ્લચલનાકૃતિ અથવા બે પાસે પડેલા સરાવલાના સરખી આકૃતિવાળે કપડાને ઉરૂ (સાથળ) સુધીના ભાગને ઢાંકવામાં ઉપયોગીકકડે 3 ચલણીકા (નુત્ય કરનારી નર્તકી વાંસ ઉપર ચઢીને નાચ કરતાં) પિતાના ગુહ્ય ભાગને ઢાંકવા માટે જે વસ્ત્ર પહેરે છે તે વસ્ત્રને ચલણીકા કહે છે 4 અભ્યન્તરનિવસનિકા કેડના ભાગથી માંડીને સાથળ સુધીના ભાગને ઢાંકવાનું વસ્ત્ર જેને દેરાથી બાંધવામાં આવે છે તે 5 બહિરુનિવસનિકા. કેડના ભાગથી તે નીચેના પગની પાની સુધી પહોળું અને કેડમાં દોરાથી બંધાય એવું જે વસ્ત્ર તેને બહિરવસનિકા કહે છે 6 કંચુકી–લેકમાં જેને કાપડું કહે છે પિતાના શરીરના પ્રમાણમાં બનાવેલું અને બન્ને પડખેથી કાંસેથી બાંધેલું,