________________ 167 આર અણુવ્રતે ગ્રહણ કરવાનાં હોય છે. અજીતનાથથી તે શ્રી પાર્શ્વનાથ સુધી બાવીસ તીર્થંકરના તીર્થોમાં સાધુઓને ચાર મહાવ્રત હોય છે અને ગૃહસ્થને બાર અણુવ્રત ગ્રહણ કરવાનાં હોય છેકારણ કે બાવીસ તીર્થકરના સાધુ એ બાજુ અને પંડિત હેવાથી પરિગ્રહ ત્યાગમાં સ્ત્રીને ત્યાગ સમજી શકે છે, તેથી સર્વથા પરિગ્રહ ત્યાગરૂપ વ્રતમાં સ્ત્રી ત્યાગને સ્વીકાર જાણે છે, તેથી તેઓને ચાર મહાવ્રત હોય છે. ર૭૪ હવે તે વ્રતના નામને જણાવે છે. मूलं-सडाणं हिंसालिय-अदत्त मेहुणपरिग्गहनिवित्ती। - इय पण अणुव्वयाई, साहूण महत्वया एए // 27 // छाया-श्राद्धानां हिंसाऽलीकाऽदत्तमैथुनपरिग्रहनिवृत्तिः / एतानि पञ्चाऽणुव्रतानि, साधनां महाव्रतान्येतानि // 275 ભાવાર્થ_શ્રાવકના સમ્યકત્વ પૂર્વક બાર વતે નીચે - પ્રમાણે છે. હિંસા ત્યાગ 1 મૃષાવાદ (અસત્યવાદ) ત્યાગ અદત્ત (ચોરી) ત્યાગ 3 મૈથુનત્યાગ 4 પરિગ્રહત્યાગ 5 એ પાંચ વ્રતને એક અંશથી ગ્રહણ કરવારૂપ પાંચ અણુવ્રત શ્રાવકોનાં જાણવા અને સાધુઓને સર્વથા ગ્રહણકર્તા હોવાથી પાંચ મહાવ્રત જાણવાં ર૭૫ . હવે શ્રાવકનાં ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતેને જણાવે છે मूलं-दिसिविरइ भोगउवभो-गमाण तह णत्थदंडविरईअ॥