________________ PRO ગણવા અહી હતા 9 શ્રી શીતલનાથના ગણ તથા ગણધાર એકાક્ષી હતા, 10. શ્રી શ્રેયાંસનાથના ગણ તથા ગણધર પ્રતેર હતા 11. શ્રી વાસુપૂજ્યના ગણ તથા ગણધર છાસઠ હતા 12, શ્રી વિમલનાથના ગણ તથા ગણધર સત્તાવન હતા 13, શ્રી અનંતનાથના ગણ તથા ગણધર પચાસ હતા 14. શ્રી ધર્મનાથના ગણ તથા ગણધર ત્રેતાલીસ હતા 15. શ્રી શાંતિનાથના ગણ તથા ગણપર છત્રીસ હતા 16. શ્રી કુંથુનાથના ગણ તથા ગણપર પિાંત્રીસ હતા 17. શ્રી અરનાથના ગણ તથા ગણધર તેત્રીસ હતા 18. શ્રી મલિલનાથના ગણ તથા ગણધર અઠ્ઠાવીસ હતા 19 શ્રી મુનિ સુવ્રતસ્વામીના ગણ તથા ગણધર અઢાર હતા 20. શ્રી નમિનાથના ગણ તથા ગણધર સત્તર હતા 21. શ્રી નેમિનાથના ગણ તથા ગણધર અગીયાર. હતા 22. શ્રી પાર્શ્વનાથના ગણ તથા ગણધર દશ હતા 23, શ્રી મહાવીર સ્વામીના ગણ તથા ગણધર અગીઆર હતા 24. સર્વ જીનેશ્વરના ગણ તથા ગણધરની સંખ્યા સરખી જ હોય છે પરંતુ શ્રી મહાવીર સ્વામીના સંબંધમાં એટલું વિશેષ છે કે તેમના ગણ નવ છે અને ગણધર (અગીયારો છે. આ વીસ જીનેશ્વરના ગણુની સંખ્યા ( 1450 ) અને ગણધરે ચૌદસ ને બાવન (1452), ની સંખ્યામાં છે ર૨૯ 230 છે ર૩૧ાા aa . સર્વ જીવરના ગણ તથા ગણધરની સંખ્યારૂપ 110 તથા 111 સ્થાનકો પૂર્ણ થયાં હવે એ છોકરાનામુનિઓની સંખ્યા જણાવે છે.