________________ ભાવાર્થ-અર્ચિષ વિમાનમાં સારવત નામે દે રહે છે. (1) અચિષમાળી વિમાનમાં આદિત્ય નામે દે રહે છે. (2) વૈરેચન નામે વિમાનમાં વહિનામે દેવ રહે છે. (3) પ્રશંકર વિમાનમાં વરૂણ દે રહે છે. (4) ચંદ્રાભ વિમા નમાં ગદયનામે દે રહે છે, (5) સૂર્યાભ વિમાનમાં તુષિતનામેદેવ રહે છે (6) શુકાભ. નામે વિમાનમાં અવ્યાબાધનામે દેવ રહે છે. (7) સુપ્રતિષ્ઠવિમાનમાં અને નામે રહે છે. (8) રિષ્ટનામે દે રહે છે. (9) આ સર્વ દે દીક્ષા સમયે તીર્થ કરેને બેધ આપે છે કે હે ભદ્રભાવવાળા જિનેશ્વરે. તમારે જય થાઓ જય થાઓ, એમ આશીષ પૂર્વક હે ભગવન! આપ તીર્થપ્રવર્તાવો એમ પ્રભુને વિનંતિ કાંતિક દેવ નામે સત્તાવનમું સ્થાનક સંપૂર્ણ(૫૭) હવે જિનેશ્વરેનું સાંવત્સરિક દાન કહે છે मूलम-दिणि दिति जिणा कणगेगकोडि, अड लक्ख पायरासंजा। ___ तं कोडितिसय अडसी, असोइलक्खा हवइ वरिसे // 144 // छाया-दिने ददति जिनाः कन कैककोटयष्टलक्षाः प्रातराशं यावत् / तत्कोटित्रिशतमष्टाशीतिरशीतिलक्षा भवति वर्ष // 144 // ભાવાર્થ––દરેક જીનેશ્વરે એક દિવસમાં પ્રભાતના પ્રથમ પ્રહરમાં એક કરોડ અને આઠ લાખ સુવર્ણમુદ્રાએનું દાન કરે છે તે દાન એક વરસ સુધી આપે છે. તેનું પ્રમાણ એકંદર એક વરસમાં ત્રણ અઠશી કરોડ અઠયાસી લાખ (3888000000) થાય છે. 144 છે