________________ ૧૦ર ત્યાં ત્યાં નવીન સુવર્ણનાં કમલ સ્થાપન કરે છે. (10) પાંચે વર્ષોના પુની વૃષ્ટિ થાય છે. (11) સુગંધજલની વૃષ્ટિ થાય છે (12) વાયુ પણ અનુકુલ વાય છે. (13) છ એ ઋતુઓ એક સાથે પોતપોતાના ગુણે પ્રગટ કરે છે અને પાંચ ઈંધિયાર્થ–શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ અનુકુલપણે મનને આનંદ આપનાર થાય છે (14) પ્રભુને સર્વ શકુને-પક્ષિઓ પ્રદક્ષિણ થાય છે (15) નખ અને તેમની વૃદ્ધિ થતી નથી અર્થાત્ પ્રભુના નખ તથા રમ-કેશ વધતાં નથી (16) પ્રભુ વિહાર કરે છે ત્યારે કંટક (કાંટા) નીચે મુખે થાય છે (ન વાગે તેવા થાય છે). (17) તેમજ વીતરાગ ભગવાન વિચરે છે ત્યારે તરૂવર (વૃક્ષ) નીચા નમે છે (18) ઇનંદ્ર ભગવાનની પાસે જ જધન્યપણે(ઓછામાં ઓછા) એક કરોડ દેવે રહે છે. આ ઓગણીશ અતિશય દેવેએ કરેલા જાણવા. પ્રથમથી સર્વ એકત્રિત કરીએ તે એકંદર ચેતરીશ અતિશય થયા. 198 ૧લા૨૦૦: मूलम्--ते चउरो व अवाया-वगमाइसओ दुरंतघाइखया / नाणाइसओ पूआइसओ क्यणस्सइसओ अ॥ 201 // छाया--ते चत्वारो वाऽपायाऽपगमाऽतिशयो दुरन्तघातिक्षयाता જ્ઞાનાતિશય ફૂગાડતરાય વનસ્પતિરાચાર૦રા ભાવાર્થ—અથવા દુરંત દુઃખ વડે દૂર કરવા લાયક ઘાતિ કર્મોને સર્વથા ક્ષય થવાથી પ્રમમ અપાયાપગમદુઓને સર્વથા વિનાશ થવે તે અપાયાપરામનામે અતિ શય પ્રગટ થાય છે (1) તેમજ બીજે જ્ઞાનાતિશય ભૂત,