________________ હવે સીથકના મુખ્ય શ્રાવક અને શ્રાવિક ઓનાં નામ કહે છે. मूलम्-सेअंस नंद मुज्जा, संखो उसहस्स नेमिमाईणं / सविसुभद्दा महसु-व्वया सुनंदा य मुलसो य // 218 // गणहरपवत्तिणीओ, पढमा भणिआ जिणाण सव्वेसि / सट्टा सड्डी अ पुणो-चउण्ह सेसाणमपसिद्धा // 219 // छाया-श्रेयांस नंद मुद्योत-शंखा ऋषभनेम्यादीनाम् / श्राद्धी मुभद्रा महामु-व्रता, सुनन्दाच सुलसाच // 218 // गणधर प्रवर्तिन्यः, प्रथमा भणिता जिनानां सर्वेषाम् / શા માગપુર-થાળ રેષા પરિતારા - ભાવાર્થ –શ્રીષભદેવ ભગવાનને પ્રથમ શ્રાવક શ્રેયાંસ (1) શ્રી નેમિનાથને નંદ નામે (2) શ્રી પાર્શ્વનાથને સુદ્યોત (3) શ્રી મહાવીર સ્વામીને શંખ નામે શ્રાવક જાણ. તેમજ શ્રી ઋષભદેવની પ્રથમ શ્રાવિકા સુભદ્રા (1) શ્રી નેમિનાથની મહાસુદ્રતા (2) શ્રી પાર્શ્વપ્રભુની સુનંદા અને શ્રી મહાવીર સ્વામીની સુલસા શ્રાવિકા જાણવી. સર્વ જીનવર સંબંધી પ્રથમ ગણધર તથા પ્રથમ પ્રવત્તિની મુખ્ય સાધ્વી)ઓ કહી તેમજ શ્રી ઋષભદેવ તથા નેમિનાથ આદિ ચાર તીર્થકર સંબંધી મુખ્ય શ્રાવક તથા મુખ્ય ભાવિકાઓ કહી છે અને બાકીના (20) વીસ તીર્થંકરે સંબંધી શ્રાવક શ્રાવિકાઓનાં નામ આગમમાં અપ્રસિદ્ધ હેવાથી જણાવ્યાં નથી. છે 218 219 પ્રથમ શ્રાવક નામે ( 15) મું અને પ્રથમ શાંવિકા નામે (૧૧)સ્થાનક સમાપ્ત