________________ (ઉપાશ્રય) માં હારે નિવાસ કરે નહીં. [1] હમેશાં કાયાને સરાવી–શરીર સંબંધી મમત્વને ત્યાગ કરી, અપ્રતિબદ્ધ વિહાર કરવો [2] તેમજ મૌનપણું ધારણ કરી આત્મ ધ્યાનમાં સ્થિર રહેવું. [3] પિતાના હસ્ત (હાથ) રૂપ પાત્રમાં આહાર લેવે, અર્થાત્ અન્ય પાત્રને સર્વથા ત્યાગ [4] ગૃહસ્થને અભ્યત્થાનાદિ વિનયસત્કાર કરે નહી (5) આ પાંચ અભિગ્રહ શ્રી મહાવીર સ્વામીના બીજા તીર્થકરેથી અધિક જાણવા. 170 છે ત્રમણિકા .(-સ્થાનક સ પણ " હવે જીનેશ્વરની વિહાર ભૂમિ કહે છે, मूलम्-आरियमणारिएK, पढमस्स य नेमिपासचरिमाणं / सेसाण आरिएमुं, छउमत्थत्ते विहारो अ॥१७१॥ छाया-आर्याऽनार्येषु, प्रथमस्य च नेमिपाचचरिमाणाम् / शेषाणामार्येषु, छद्मस्थत्वे विहारश्च // 171 / / ભાવાર્થ–પહેલા શ્રી ઋષભદેવ ભગવાન શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને ચરમછેલ્લા વીસમા તીર્થંકર શ્રી મહાવીર દેવને વિહાર આર્ય તથા અનાર્ય દેશમાં થયું હતું, અને બાકીના વીશ [20] તીર્થકરેએ આર્ય દેશમાં વિહાર કર્યો હતો એમ જાણવું. આ વિહાર છ સ્થપણામાં જાણ. કેવલ જ્ઞાન થયા પછી નહી. 171 ઇતિ વિહાર ભૂમિ સ્થાનક [8] મું સંપૂર્ણ. .