________________ 115 હવે તે વૃક્ષનું પ્રમાણ જણાવે છે. मूलं-तै जिणतणुवारगुणा, चेइअतरुणो वि नवरि' वीरस्स। चेइअतरुवरि सालो, एगारसधणुहपरिमाणो // 188 // छाया ते जिन तनोद्वादशगुणाः-चैत्य तरवोपि नवरं वीरस्य। चैत्थतरुपरि शाल, एकादश धनुः परिमाणः // 188 // ભાવાર્થ–-આ જ્ઞાન વૃક્ષે ભગવાનના શરીરના પ્રમાણુથી બાર ગુણ મહેતા હોય છે, ચૈત્ય વૃક્ષપણ જ્ઞાનવૃક્ષના જેટલાજ પ્રમાણવાળું હોય છે, પરંતુ ભગવાન શ્રી મહાવીર દેવના ચિત્ય વૃક્ષની ઉપર સાલ વૃક્ષ અગીયારગણું પ્રમાણમાં વિશેષ હોય છે કે 188 છે “જ્ઞાનવૃક્ષ પ્રમાણ કથનરૂપ [93 મું સ્થાનક સંપૂર્ણ. ' હવે સર્વ જીવર સંબંધી કેવલ જ્ઞાનના સમયે તપશ્ચર્યા પ્રમાણુ કહે છે. मूलम्--अहमभत्तंमि कए, नाणमुसहमल्लिने मिपासाणम् / वसुपुज्जस्स चउत्थे, सेसाणं छहभत्ततवो // 189 // छाया--अष्ठमभक्ते कृते ज्ञानमृषभमल्लिनेमिपार्थानाम् / वासुपूज्यस्य चतुर्थे, शेषाणांषष्ठभक्त तपः // 189 // ભાવાર્થ અફૈમનું તપ કરે છતે શ્રી ઋષભદેવ, મલિનાથ; શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથ ભગવાનને કેવલ જ્ઞાન પ્રગટ થયું. ચતુર્થભક્તિ કરેછતે શ્રીવાસુપૂજ્ય સ્વામીને - કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું અને બાકીના એગિણીશ તીર્થકરોના