________________ 74 (18) શ્રી મલ્લિનાથને કલશ-કુંભ (19) શ્રી મુનિસુવ્રત સ્વામીને કચ્છ-કાચબા (20) શ્રી નમિનાથને નીલ કમલા (21) શ્રી નેમિનાથને શંખ (22) શ્રી પાર્શ્વનાથને ફણીશ્વર-નાગેન્દ્ર-સર્ષ (23) શ્રી વદ્ધમાનસ્વામીને સિંહ (24) આ વીશ લાંછન વીશ ઇનંદ્રોના ઉરૂ–સાથળના ભાગમાં રહેલાં જાણવાં. ૧૨૧-૧રરા આ પ્રમાણે (42) મું. દ્વાર સંપૂર્ણ હવે ફણાનાં કારણ અને ફણે જણાવે છે. मूलम्-इग 1 पण 2 नव 3 य मुपासे, पासे फणतिन्नि 1 सग 2 इगार 3 कमा / फणिसिज्जासुविणाओ 1, फ. નિમર્તરૂ 2 નનૈયુ 223 छाया-एक पञ्च नव च सुपाथै, पार्षफणास्त्रयःसप्तैकादशक्रमात्। फणीन्द्रशय्या स्वप्नात् , फणीन्द्र भक्त्या नान्येषु // 123 // ભાવાર્થ સાતમા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના મસ્તક ઉપર છત્રરૂપે એક, પાંચ અને નવ ફણાઓ હોય છે. તેમ જ તેવીશમા શ્રી પાર્શ્વનાથ પ્રભુના મસ્તકઉપર અનુક્રમે ત્રણ, સાત અને અગીયાર ફણાઓ હોય છે. તેનું કારણ એ છે કે–સુપાર્શ્વનાથ ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાએ સ્વપ્નમાં એક, પાંચ અને સાત ફણાથી યુક્ત નાગશચ્યઉપર સુતેલા પિતાના શરીરને જોયું. તે જ પ્રમાણે શ્રી હેમચંદ્રાચાર્યજી સુપાર્શ્વનાથચરિત્રમાં જણાવે છે કે - सुप्तमेकफणे पञ्च-फणे नवफणेऽपि च / / नागतल्पे ददर्श स्वं, देवी गर्भे प्रवद्धिनि // 1 //