________________ બે અંશુલ હીન ગણવા અર્થાત-શીતલનાથથી આરંભી અનંતનાથ સુધી બે પ્રમાણગુલ અને એક પ્રમાણગુલના પચાંશ ભાગ કરવા તેમાંથી વિશઅંશ બાદ કરવા જેમકે શ્રી શીતલનાથને દેહ એકવિશ અંગુલ અને એક પ્રમાણગુલના ત્રિશ અંશ પ્રમાણે છે, શ્રેયાંસનાથને દેહ એગ શ (19) અંગુલ અને દશ (10) અંશ, શ્રી વાસુપૂજ્યને દેહ સળ અંગુલ (16) અને ચાળીશ અંશ પ્રમાણ, વિમલા નાથને દેહ ચૌદ અંગુલ અને વિશ (20) અંશ પ્રમાણ અનત નાથને દેહ બાર (12) અંગુલ પ્રમાણને છે, ત્યાર બાદ ધર્મનાથથી આરંભી શ્રી નેમિન સુધી તેનું અર્ધએટલે એક અંશુલ અને દશ અંશ દરેક જીનેંદ્રની અપેક્ષા એ ઓછું પ્રમાણ ગણવું જેમકે-શ્રી ધર્મનાથને દેહ દશ (10) અંગુલ અને ચાળીશ (૪૦)અંશ પ્રમાણુ, શાંતિનાથને દેહ નવ (9) અંગુલ ત્રીસ (30) અંશ પ્રમાણ કુંથુનાથને દેહ આઠ (8) અંગુલ અને વિશ (ર૦) અંશ પ્રમાણુ શ્રી અરનાથને દેહ સાત (7) અંગુલ અને દશ (10) અંશ પ્રમાણે, મલ્લિનાથને દેહ છ (6) અંગુલ પ્રમાણ મુનિસુવ્રત ને દેહ ચાર (4) અંગુલ અને ચાળીશ (40) અંશ પ્રમાણ શ્રી નમિનાથને દેહ ત્રણ (3) અંગુલ અને ત્રીશ (30) -- અંશ પ્રમાણ શ્રી નેમિનાથને દેહ બે (2) અંગુલ અને વીસ (20) અંશ પ્રમાણને છે. શ્રી પાર્શ્વનાથને દેહ સત્તાવિશ અંશ પ્રમાણ છે. તેમ જ શ્રી મહાવીર સ્વામીને સિંહ એક અંગુલના પચાશ અંશમાંથી એકવિશ અંશ પ્રમાણનો છે. આ પચાશ જ શ્રી શીતલબેંકથી