________________ (16) સત્તરમા શ્રી કુંથુનાથને રાજ્ય સમય પણ ચાવીશ (23) હજાર વર્ષ, (17) અઢારમા અરનાથને રાજ્ય સમય એકવીશ (21) હજાર વર્ષ સુધી. मूलम्--सुन 19 पनर 20 पण 21 तत्तो, ति मुन्न 24 रन्जं च चक्किकालो वि / संतीकुंथुअराणं, सेसाणं नत्यि चक्कित्तं // 141 // (राज्यकाल: 55 चक्रित्वकालः // 56 // छाया-शून्यं पञ्चदशपञ्चततस्त्रिशून्यं राज्यञ्चचक्रिकालोऽपि। शान्तिकुन्थ्वराणां, शेषाणां नास्तिचक्रित्वम् // 141 // ભાવાર્થ– ઓગણીશમાં શ્રી મલ્લિનાથને શક્ય સમયનો અભાવ છે. (19) વીશમા મુનિસુવ્રત સ્વામીને રાજ્યકાલ (15) પન્નર હજાર વર્ષને શ્રી નમિનાથને રાજ્ય સમય પાંચ (5) હજાર વર્ષને (૨૧)બાવીશમા શ્રી નેમિનાથને રાજ્ય સમય શૂન્ય છે. (22) શ્રી પાર્શ્વનાથ અને શ્રી વર્ધમાન સ્વામીને પણ રાજ્યસમય શૂન્ય છે. ( આ પ્રમાણે સર્વ તિર્થકરોને રાજ્ય સમય જાણો, તેમજ શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ અને શ્રી અરનાથને ચકિત (ચક્રવર્તિપણું) ને સમય તેમના રાજ્યસમય પ્રમાણે જાણ. બાકીના એક્વીશ તીર્થકરોને ચક્રિત્વને અભાવ છે. આ પ્રમાણે રાજય અને ચકિત્વ સમય નામે (55-56) એ બે સ્થાનિક સમાપ્ત. કાંતિક દેનાં નામ ને તેમનાં કાર્ય બતાવે છે. मूलम्-वभमि किन्हराई-अंतरठियनवविमाणवत्थव्वा / ગયા મા, જયંતપુરા રૂચ મિm I ૪ર /