Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
પ્રકાશકીય નિવેદન
. (ભા. ૧-) અમારી ચયાનું એક નવ્ય અને નેધપાત્ર પ્રકાશન
છે. આ ઈતિહાસના ત્રીજા ભાગને પ્રસિદ્ધ કર્યાને બે વર્ષ પણ પૂરાં થયાં નથી એટલામાં તે નિમ્નલિખિત વિધાપૂર્ણ વ્યાખ્યાન પ્રકાશિત કરવાનું સદભાગ્ય અમને સાંપડે છે. એથી અમે આનંદ અનુભવીએ છીએ –
સંગીત, નૃત્ય અને નાટય સંબંધી જેનો ઉલ્લેખે અને ગ્રન્થ. ' આ વ્યાખ્યાન સુરતના વતની અને હવે મુંબઈ નિવાસી તેમ જ જ્ઞાતિએ દશા દિશાવાળ વણિક અને ધર્મો જૈન કુટુંબમાં જન્મેલાં
ફેસર હિરાલાલ રસિકદાસ કાપડિયાએ તા. ૧૩-૧-૫૫ને રોજ વડોદરાની “ભારતીય સંગીત, નૃત્ય, નાટ્ય મહાવિદ્યાલયમાં આપ્યું હતું. એ વિબુધ વ્યાખ્યાતાથી જૈન સમાજ તેમ જ કેટલાયે ભારતીય અર્જુન વિધાને સુપરિચિત છે. ' ' એમની અત્યાર સુધીમાની સ્વરચિત, સંપાદિત, અનુવાદિત અને સંકલિત કૃતિઓની સંખ્યા એમના વયને વટાવી ગઈ છે. આજે એઓ ૭૮ વર્ષના થયા છે જયારે એમની પ્રકાશિત-અપ્રકાશિત કૃતિઓ એક સેને બાર પહેચી છે. એમને લગભગ ૧૫૦૦ લેખે લખ્યા છે. તેમાંના અડધા ભાગ ઉપરના પ્રસિદ્ધ પણ થયા છે. વિશેષમાં એ સિહહસ્ત લેખક મહાશયે પ્રસંગોપાત અંગ્રેજી અને ગુજરાતીમાં મુંબઈમાં તેમજ ગુજરાતીમાં ગુજરાતની અન્ય નગરોમાં ભાષણ આપ્યાં છે. આ ઉપરાંત સુરતની એમ.ટી.બી.
છે. આ ત્રણે ભાગ અને પ૦ ૧ મુનિવર શ્રી વિજયજીએ એ લ” લખી
અમને ઉપકૃત કર્યા છે. છે. એમને ત્યાં સુરતમાં નાણુટમાં ગૃહત્ય હતું. છે. વિજ્ઞાપન’ (. .