________________
ચિત્ર-૧૦-૧૧
મુહપતી અને શરીરની ૫૦ પડિલેહણા અને ૫૦ બોલ
સૂચના-ચરવળાવાળાને જ ઉભડક બેસીને પડિલેહણ કરવાનો અધિકાર છે. ન હોય તેને
બેસીને પડિલેહણ કરવી
૧. ઉભડક બેસો. ૨. હાથ બે પગની અંદર રાખો. ૩. મુહપલીને ખોલો, ૪. પછી અવલોકન કરોતે સાથે સ’ આ બોલને મનમાં બોલો.
૧ થી ૯ મુહપરીપતિ, ૧. દષ્ટિ પડિલેહણા
હવે મુડપતીને બીજી બાજુએ ફેરવી, પ્રમાજના કરવાની સાથે
“અર્થતત્વકરીસહુ બોલો.
દષ્ટિ પડિલેહણા