________________
( ( ૧૦૨ જે વિવિધ ચિત્રો સહ સરલ છેડા ખમાસમણો! પડિક્કમામિ નિંદામિ, ગરિહામિ, અપ્પાણે વોસિરામિ. ૭.
ઊભા ઊભા જ નીચે મુજબ બોલીને પછી પલાંઠી વાળી બેસવું.
સામાયિક, ચઉવીસત્યો, વંદણ, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ કર્યું છે જી.
ઇચ્છામો અણુસદ્ધિ” “નમો ખમાસમણાણ”
નમો સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વિસાધુભ્યઃ સૂચના-આટલું બોલી રહ્યા ત્યારે છ આવશ્યકની આરાધના આનંદપૂર્વક થઈ કહેવાય. અહીં આત્મા કર્મના બોજાથી થોડો હળવો થયો તેનો આનંદ વ્યક્ત કરવા મુહપતી હાથમાં રાખી, બે હાથ જોડી ઉચ્ચ સ્વરે “નમોસ્તુ વર્તમાનાથ'ની સ્તુતિ એક સાથે બધાય મધુર સ્વરે બોલે.
ગમે તેવા મોટા અવાજે ન બોલવું, ગમે તેમ આગળ પાછળ રહીને ન બોલવું. સહુની સાથે બોલવાનો ઉપયોગ રાખી બોલવું. પછી પુરુષવર્ગે “નમોસ્તુ વર્ધમાનાય” નીચે મુજબ કહેવું.
નમોસ્તુ વર્તમાનાય (પુરુષો માટે)
| (વર્ધમાન સ્તુતિ) નમોસ્તુ વર્તમાનાય, સ્પર્ધમાનાય કર્મણા; તજ્જયાવાતમોક્ષાય, પરોક્ષાય કુતીર્થિના. યેષાં વિકચારવિંદરાજ્યા, જ્યાય ક્રમકમલાવલિ દધત્યા; સદૌરિતિસંગત પ્રશસ્ય, કથિત સનુ શિવાય તે જિનેન્દ્રાઃ ૨
૩૧. ગુરુ મહારાજની સાથે પ્રતિક્રમણ થતું હોય ત્યારે પ્રથમ ગુરુ મહારાજ પોતે સંપૂર્ણ સ્તુતિ બોલી જાય અને પછી સમગ્ર સમુદાય બોલે.