Book Title: Samvatsari Pratikraman Saral Vidhi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala
View full book text
________________
સંવછરી પ્રતિક્રમણ વિધિ ૧૫૧ E ગમનાગમનની ક્રિયા, તૃણ - ઘાસ, ડગલ - અચિત્ત માટીનાં ઢેફાં, જીવકુલ - ઘણી જીવજંતુવાળી, સાવધ - પાપવાળાં, વિશેષતઃ - ખાસ કરીને, ગોગો - નાગદેવ, આસપાસ - (આસ-દિશા) દિપાલ દેવ, વિનાયક - ગણપતિ, વાલીનાહ – ક્ષેત્રપાલ, જુજુઆ - જુદા જુદા, આતંક“ભય, ડર, “સિદ્ધવિનાયક - પ્રસિદ્ધ ગણેશ, જીરાકલા - આ જાતના મિથ્યાત્વી દેવ, ભરડા – એક જાતના બાવા, લિંગિયા - એક પ્રકારના સંન્યાસી, દરવેશ - ફકીર, અજાપડવો - આસો સુદિ એકમ, આગર - અગ્રણી - ખાણ, ગાઢો ઘાવ ઘાલ્યો - ઘણો માર માર્યો, તાવડે - તડકે, સરવડાં - જંતુ વિશેષ, સાહતાં - પકડતાં-ઝાલતાં, નિર્બસપણું - નિર્દયતા, થાપણમોસો - કોઈએ મૂકેલી ચીજ પાછી ન આપવી તે, કડકડાતિરસ્કારથી આંગળી પકડી ટચાકા ફોડવાં તે, સંબલ - ભાતુ, લેખે વરસ્યો – હિસાબ ખોટો ગણાવ્યો, પારંગ - ત્રાજવામાં મૂકાય છે તે ધડો, કલત્ર - ભાર્યા, વંચી - ઠગી, અપરિગૃહીતાગમન - વેશ્યાગમન, ઇત્રપરિગૃહીતાગમન - થોડાં કાળ માટે રાખેલી સ્ત્રી સાથે ગમન, ઘરઘરણાં – નાતરું, પુનર્લગ્ન, અનંગક્રીડા - કામક્રીડા, સુહણે - સ્વપ્નમાં, વિટ – કામી માણસ, વાસ્તુ - ઘરવખરી, કુષ્ય - ત્રાંબુ-પિત્તળ વગેરે ધાતુ, પઢિઉ – સંભાર્યું, અનાભોગે - અજાણતાં, પાઠવણી - મોકલવાની ચીજ, એક ગમા - એકબાજુ, કર્મકુંતી - કર્મ સંબંધી, ઓળા - ચણાના શેકેલાં પોપટાં, ઉંબી - અનાજના શેકેલા હૂંડા, વાઘરડાં - તદ્દન કૂણાં ચીભડાં,
ઓદન - દહીં નાંખેલ ભાત, કરહા - કરા, લગભગ વેળાએ - સૂર્ય અસ્ત થવાના સમયે, વાળું - સાંજનું ભોજન, શીરાવ્યા - સવારનો નાસ્તો કર્યો, રાંગણ – રંગવાનું કામ, લીહાલા - કોયલાં - કોલસા, અંગીઠા - સગડી કે ચૂલા. સાલહિ - વનનો પોપટ, ખરકર્માદિક - ઘણી ઉગ્ર હિંસા થાય તેવાં કામો, સંધૂક્યા - ફૂંકીને સળગાવ્યા, કંદર્પ લગે - કામવાસનાથી,
*. મુંબઈમાં પ્રભાવતી રોડ ઉપર આ દેવનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે.

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244