Book Title: Samvatsari Pratikraman Saral Vidhi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 244
________________ સંવત્સરી પ્રતિક્રમણ વિધિ બુક ની ઉપયોગીતા જૈન સમાજમાં સન્માન્ય, સાહિત્યસમ્રાટ, રાષ્ટ્રસંત, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત, ગુરૂદેવ પ. પૂ. સાહિત્યકલારત્ન મુનિપ્રવર શ્રી યશોવિજયજી મ. સાહેબે (હાલ માં પૂ. આ. શ્રી યશોદેવસૂરીશ્વરજી મ. સા.) જૈન સમાજના આરાધક વર્ગ ને નજર સમક્ષ રાખી ને દીર્ઘ દ્રષ્ટિ થી સંવત્સરી પ્રતિક્રમણ ની સરલવિધિ બુકનું આયોજન કર્યું છે, આ બુકમાં તમામ વર્ગના ભાઈઓબહેનો ને ધ્યાનમાં રાખીને વાંચતા જાવ અને પ્રતિક્રમણ થતું જાય. એ પ્રકાર નું સંયોજન કરવાથી ભણેલ (ધાર્મિક સૂત્રો) તથા અભણેલ વ્યકિત પણ આ પુસ્તકનો ઉપયોગ કરી સંવત્સરી પ્રતિક્રમણ કરવા દ્વારા સંવત્સરી મહાપર્વની આરાધના કરી શકે. ખાસ તો મુંબઈ ની જનતા અને દૂર ગામડા ની પ્રજાને નજર સમક્ષ રાખી જયાં પૂ. સાધુ-સાધ્વી ભગવંતો નો યોગ ન થતો હોય ત્યા આ પુસ્તક ઘણું ઉપયોગી બની રહે છે તેની આજે નવમી આવૃતિ બહાર પડતા તે લોકો ને કેટલી ગમી ગઈ છે તેનો સૌને ખ્યાલ આવશે. | પૂજય શ્રી નો સંબઈના યુવા વર્ગે જે આભાર માન્યો અને જીંદગીમાં કયારેય સંવત્સરી ની એવી આરાધના ન થઈ તેવી આરાધના આપના પુસ્તક દ્વારા તથા તેમાં આપવામાં આવેલ ચિત્રો અને ખાસ કરીને બાલ–યુવા–વૃદ્ધ ત્રણેય પેઢી ને ખ્યાલ માં રાખી ચિત્રકાર્ડ દ્વારા શુદ્ધ રીતે સંપૂર્ણ કાઉસ્સગ્નકાર્યોત્સર્ગ કરી સુંદર આરાધના કરવાનો યોગ બન્યો. આ પુસ્તક હાથમાં રાખવાથી પૂ. ગુરૂભગવંત અત્યારે કર્યું સૂત્ર બોલી રહયા છે તે દૂર બેઠેલાઓને ખ્યાલ આવે અને પૂ. ગુરૂભગવંત ની સાથે-સાથે મનમાં તે સૂત્ર બોલતા જાય તો તેનો આનંદ અનેરો આવે. 8 આવેલ ચિત્રો અને ખાસ કરી ( વિશેષે કરીને અરાખી ચિત્રકાર્ડ દ્વારા શુદ્ધ રીતે સંપૂબજ થવા ત્યાં વસતા આપના જૈ ાધના કરવાનો યોગ બન્યો. રાખી ને સંવત્સરી પ્રતિક્રમણ કરવા દ્વારા સંe | ની સુંદર આરાધના કરી આત્મકલ્યાણ કરી રાખવાથી પૂ. ગુરૂભગવંત અત્યારે વિ. સં 2057, અષાડ વદ 5 ખ્યાલ આવે અને પૂ. ગુરૂભગમનિ જયભદ્રવિજય વાલકેશ્ચર-મુંબઈ.

Loading...

Page Navigation
1 ... 242 243 244