Book Title: Samvatsari Pratikraman Saral Vidhi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 239
________________ ( ૧૫૬ જે વિવિધ ચિત્રો સહ સરલ ) નવભવની વાત; ચોવીશે જિન અંતર ત્રેવીશ, આદિ જિનેશ્વર શ્રી જગદીશ, તાસ વખાણ સુણીશ, ધવલ મંગલ ગીત ગડુલી કરીએ, વળી પ્રભાવના નિત અનુસરીએ, અઠ્ઠમ તપ જય વરીએ. ૨ આઠ દિવસ લગે અમર પળાવો, તેહ તણો પડતો વજડાવો, ધ્યાન ધરમ મન ભાવો; સંવચ્છરી દિન સાર કહેવાય, સંઘ ચતુર્વિધ ભેળો થાય; બારશું સૂત્ર સુણાય; થિરાવલી ને સામાચારી, પટ્ટાવલી પ્રમાદ નિવારી, સાંભળજો નરનારી; આગમ સૂત્રને પ્રણમીશ, કલ્પસૂત્ર શું પ્રેમ ધરીશ, શાસ્ત્ર સર્વે સુણીશ. ૩ સત્તરભેદી જિન પૂજા રચાવો, નાટક કેરાં ખેલ મચાવો, વિધિશું સ્નાત્ર ભણાવો, આડંબરશું દેહરે જઈએ, સંવચ્છરી પડિક્કમણું કરીએ, સંઘ સર્વને ખમીએ; પારણે સાહમિવચ્છલ કીજે, યથા શક્તિએ દાન જ દીજે, પુન્ય ભંડાર ભરીએ; શ્રી વિજય ક્ષેમસૂરિ ગણધાર, જસવંત સાગર ગુરુ ઉદાર, નિણંદસાગર જયકાર. ૪ થોય-જોડો કલ્યાણકંદંપઢમં જિણિંદ, સંતિ તઓ નેમિજિર્ણ મુર્ણિદં; પાસે પયાસ સુગુણિક્કઠાણે, ભત્તીઈ વંદે સિવિદ્ધમાણ. ૧ અપાર સંસાર સમુદ્ર પાર, પત્તા સિવ દિંતુ સુઈક્કસાર, સર્વે જિર્ષિદા સુરવિંદ વંદા, કલ્યાણ વલ્લીણ વિસાલકંદા ૨ નિવાણ મગે વર જાણ કખં, પણા સિયાસેસ કુવાઇદM; મય જિણાણે સરણે બુહાણે, નમામિ નિચ્ચે તિજગપ્પહાણે. ૩ કુહિંદુ ગોકબીર તુસાર વના, સરોજ હત્યા કમલે નિસના; વાએસિરિ પુત્યયવગ હત્યા, સુહાય સા અખ્ત સયા પસંસ્થા. ૪

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244