________________
૧૦૪
વિવિધ ચિત્રો સહ સરલ
વિયટ્ટછઉમાણં, ૭ જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણં, બુદ્ધાણું બોહયાણું, મુત્તાણં મોઅગાણું, ૮ સવ્વનૂણં, સવ્વદરિસીણં, સિવમયલ મરુઅ મણંત - મક્ષય- મળ્યાબાહ - મપુણરાવિત્તિ સિદ્ધિગઇનામધેયં ઠાણું સંપત્તાણું, નમો જિણાણું, જિઅભયાર્ણ ૯ જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસંતિણાગએ કાલે; સંપઇ અ વટ્ટમાણા, સવ્વુ તિવિહેણ વંદામિ. ૧૦
સૂચના-નમુત્યુર્ણ પૂરું થયે જેને શુદ્ધ અને સુંદર રીતે બોલતાં આવડે તેમણે ‘અજિય-સંતિ’સ્તવ-અજિતશાંતિનું સ્તવન બોલવાનું છે. આ ‘અજિય-સંતિ’માં અજિતનાથ અને શાંતિનાથ ભગવાનની ગંભીરાર્થક અને પ્રભાવક સ્તુતિ કરવામાં આવી છે. પ્રાકૃતભાષાનું આ એક શ્રેષ્ઠ કાવ્ય છે. બે હાથ જોડી ભાવથી સાંભળવી. આ સાંભળવાથી ઉપસર્ગો કે ઉપદ્રવો થતા નથી, થયા હોય તો નષ્ટ થઈ જાય છે. અજિતશાંતિનો સમય એ ઊંઘવા માટેની મોટી તક છે માટે પ્રમાદ ન સેવવો જાગૃતિ રાખવી.
અહીં ‘અજિતશાંતિ સ્તવન' શરૂ કરતા પહેલાં, બેઠા બેઠા ‘ખમાસમણ' દઈને ઇચ્છકારેણ સંદિસહ ભગવન્! અજિતશાંતિ સ્તવન ભણ્યું? એવો આદેશ માગી, ઇચ્છું' કહીને નમોર્હસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ બોલવું. તે પછી અજિત શાંતિ' સ્તવન શરૂ કરવું. બે હાથ જોડીને બોલવું અને સાંભળવું.
અજિતશાંતિસ્તવ
અજિઅં જિઅસવ્વભયું, સંતિ ચ પસંતસવ્વુગયપાવં; જયગુરૂ સંતિગુણકરે, દોવિ જિણવરે પણિવયામિ. ૧ ગાહા