Book Title: Samvatsari Pratikraman Saral Vidhi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala
View full book text
________________
સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૧૪૫)
પ્રથમ ખમાસમણ સૂત્ર ઇચ્છામિ ખમાસમણો! પિ યં ચ મે જં ભે, હટ્ટાણ, તુકાણું, અપ્પાયંકાણે, અભષ્મ જોગાણું, સુસીલાણું, સુવયાણ, સાયરિય વિક્ઝાયાણં, નાણેણં, દંસણેણં, ચરિત્તેણં, તવસા અપ્પાણે, ભાવે માણાણે, બહુસુભેણ ભે! દિવસો પોસહો સંવચ્છરિઓ વઈર્ષાતો! અનો ય ભે! કલ્યાણેણે પજુવઢિઓ, સિરસા મણસા મત્યએણ વંદામિ. ૧
પાઠ પૂરો થાય એટલે ગુરુ કે વડીલ જો હોય તો તે ખુબભે હિં સમ' (અથવા તુલ્મહ સમ્મ) વાક્ય ઉચ્ચારે.
બીજું ખામણું ઇચ્છામિ ખમાસમણો! પુલ્વિ ચેઈઆઈ વંદિત્તા, નમંસિત્તા, તુભë પાયમૂલે વિહરમાણેણં, જે કંઈ બહુ દેવસિયા, સાહુણો દિકા, સમાણા વા, વસમાણા વા, ગામાણુગામ દુઇન્કમાણા વા, રાઇણિયા સંપુર્ઝાતિ, ઓમરાઈણિયા વંદંતિ, અર્જયા વંદંતિ, અયિાઓ વંદંતિ, સાવિયા વંદંતિ, સાવિયાઓ વંદંતિ, અહં પિ નિસ્સલ્લો નિક્કસાઓ ટિકટું, સિરસા મણસા મત્યએણ વંદામિ. ૨ પાઠ પૂરો થયે ગુરુ “અહમવિ વંદામિ ચેઈઆઈ બોલે.
ત્રીજું ખામણું ઇચ્છામિ ખમાસમણો! ઉવક્રિઓ, (અભુકિઓહ) તુલ્મહં, સંતિએ, અહાકİ વા, વત્થ વા, પડિગહ વા, કંબલ વા, પાયપુચ્છણે વા, રયહરણ વા, અખર વા, પયં વા, ગાહ વા, સિલોગ વા, સિલોગદ્ધ વા, અટ્ટ વા, હેલું વા, પસિર્ણ વા, વાગરણે વા, તુમ્ભહિં

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244