________________
( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૧૨૫) )
અહીં સંવચ્છરી પ્રતિક્રમણ તથા તે દિવસનું દેવસિક પ્રતિક્રમણ આ બને પ્રતિક્રમણનો વિધિ પૂરો થાય છે.
સાધુ-સાધ્વીજી મહારાજાઓ પ્રતિક્રમણ દરમિયાન અવિધિની કંઈ પણ આલોચના રહી ગઈ હોય તેથી પુનઃ “વિધિ કરતાં જે કંઈ અવિધિ થયો હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ આ પાઠ બોલી વિધિની સમાપ્તિ કરે છે. તે આ પ્રમાણે
હવે શ્રાવક-શ્રાવિકા સભાસ્થિત ગુરુદેવ હોય તો તેની અનુજ્ઞા માગીને, તે ન હોય તો સમુદાયની વડીલ વ્યક્તિ હોય તેની રજા માગીને સામાયિક પારવાની વિધિ’ શરૂ કરે છે. તે આ પ્રમાણે
સામાયિક પારવાનો વિધિ
ખમાસમણ સૂત્ર ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ.
ઇરિયાવહિયં સૂત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ? ઈચ્છે', ઇચ્છામિ પડિક્કમિઉં. ૧ ઈરિયાવહિયાએ, વિરાહણાએ. ૨ ગમણાગમe. ૩ પાણક્કમણે, બીય%મણે, હરિય%મણે, ઓસાઉનિંગ-પણ ગદગ-મટ્ટી-મકડા-સંતાણા-સંકમણે. ૪ જે મે જીવા વિરાહિયા. ૫ એચિંદિયા, બેડદિયા, તેદિયા, ચઉરિદિયા, પંચિંદિયા. ૬ અભિયા, વરિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છા મિ દુક્કડં. ૭ જા જા જા જા એક જ જાત જાત ના - - -