________________
( ૧૪ર જે વિવિધ ચિત્રો સહ સરલ (૯) તે પછી સુદેવ વખતે જેમ કર્યું હતું તે જ પ્રમાણે આંગળીઓથી કાંડા સુધી ત્રણ ટપ્લે
જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું, બોલો. (૧૦) તે પછી કુદેવ વખતે કર્યું હતું તે રીતે કાંડાથી આંગળીઓ તરફ
મુહપત્તી હાથને અડાડતાં જઈ ક્રમશઃજ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિહર્સ, (૧૧) પુનઃ મુહપત્તીને સુદેવની માફક પૂર્વવત્ નીચેની ત્રણ બાબતો
હૈયામાં દાખલ કરતા હોય તેવો ભાવ ધારણ કરવાપૂર્વક આંગળીઓથી કાંડા સુધી ત્રણ ટમૅ અંદર લો અને ક્રમશઃ
મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું, બોલો. (૧૨) હવે નીચેની ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની હોવાથી મુહપત્તીને
કાંડાથી આંગળીઓ તરફ ત્રણ ટપ્પ લઈ જતાંમનોદંડ, વચનદંડ, કાયદંડ પરિહરુ, એમ બોલો.
(અહીં ૨૫ બોલ મુહપત્તી પડિલેહણાના થયા.) શરીર પડિલેહતી વખતે વિચારવાના ૨૫ બોલ
આ બોલ દ્વારા આભ્યત્તર પ્રાર્થના કરવાની છે. (૧૩) હવે આંગળામાં ભરાવેલી મુહપત્તિીને એ જ ડાબા હાથના પંજા ઉપર પ્રદક્ષિણાકારે પ્રમાર્જતાં મનમાં બોલવું કે
હાસ્ય, રતિ, અરતિ, પરિહર્સ, (૧૪) પછી મુહપત્તિીને જેવી રીતે જમણા હાથના આંગળાઓના આંતરામાં
રાખી હતી તે જ રીતે ડાબા હાથના આંગળાઓના આંતરામાં
ભરાવીને હવે જમણા હાથના પંજા ઉપર, પ્રદક્ષિણાકારે વચ્ચે અને **** *** * ****** **