________________
( ૫૦ % વિવિધ ચિત્રો સહ સરલ
અતિચાર ન આવડે તો સીધે સીધું “વંદિતુ સૂત્ર' એક જણ ઊભા ઊભા બોલે અને સાંભળે. (દેવદિતુ' માટે જુઓ પાનું ૭૧.)
સૂચના–અહીંયા સંપૂર્ણ અતિચાર આપ્યા છે. જો સાધુ મહારાજ હોય તો શ્રાવક વિશેષતઃ ચારિત્રચાર થી બોલે.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવચ્છરી અતિચાર આલોઉં? ઇચ્છે.' એમ કહી નીચે આપેલા અતિચારો બોલવા. અહીં નાના નહીં પણ મોટા અતિચાર આપ્યા છે.
[ સાંવત્સરિક અતિચાર નાણમિ દંસણમિ અ, ચરણમિ તવમિ તહ ય વરિયમિ; આયરણે આયારો, ઇઅ એસો પંચહા ભણિઓ. ૫૧
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, એ પંચવિધ આચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર સંવર્ચ્યુરી દિવસમાંહિ સૂક્ષમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય. તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. (જ્ઞાનાચારના અતિચારો એટલે આશાતના આદિ દોષો શું હોય છે તે)
તત્ર જ્ઞાનાચારે આઠ અતિચારકાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિહવણે; વંજણ અત્થ તદુભાએ, અવિહો નાણમાયારો. રેરા
* અતિચારના કઠિન અને જરૂરી શબ્દો- વાક્યોના અર્થો બીજી આવૃત્તિમાં આપવા હતા પણ તે શક્ય ન બન્યું એટલે પ્રસ્તુત આવૃત્તિમાં પુસ્તકના અંતિમ ભાગમાં આપવામાં આવ્યા છે.