________________
હા ( ૮૮ વિવિધ ચિત્રો સહ સરલ ) )
નમો અરિહંતાણે, નમો સિદ્ધાણે, નમો આયરિયાણું, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણ, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો; મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ.
તસ્સ મિચ્છા મિ દુક્કડં.
(૪) ઇચ્છામિ ખમાસમણો! વૈદિઉં જાવણિજજાએ, નિસીરિઆએ, મત્યએણ વંદામિ.
નમો અરિહંતાણે, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો વિઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણે, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો; મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ.
સિરસા મણસા મત્યએણ વંદામિ. ઈચ્છામો અણુસદ્ધિ, સંવચ્છરિયં સમ્મત્તિ, દેવસિય ભણિજ્જા.
હવે અહીંયા સંવર્ચ્યુરી પ્રતિક્રમણ પહેલા દેવસી વંદિતુ બોલ્યા બાદ જે ક્રિયા શરૂ કરી હતી તે અહીંયા પરિપૂર્ણ થાય છે. એ થતાં સંવચ્છરીસાંવત્સરિક પાપના પ્રતિક્રમણની-આલોચનાની મંગલ વિધિ પૂરી થાય છે. જો ભાવની શુદ્ધિ અને વિધિની શુદ્ધિ આ બન્ને પ્રકારની શુદ્ધિ જાળવીને આત્મા ઉત્તમ રીતે ક્રિયા કરે તો કર્મના ભારથી હળવો બની અસાધારણ કોટિના કોઈ અનેરા આનંદનો-લાભનો આસ્વાદ મેળવે છે.
હવે બાકી રહેલું દૈવસિક-દેવસી પ્રતિક્રમણ અહીંથી શરૂ થાય છે.
રાલ્ફ વાલ્ડો ઈમરસન કહે છે કે ગુસ્સો બહુ ખરાબ ચીજ છે. એક મીનીટ માટે પણ તમે કોઈ પર ગુસ્સે થાવ તો તમારા જ જીવનનો તમે ૬૦ સેકન્ડનો અમૂલ્ય આનંદ ગુમાવો છો.