________________
( ૪૮ જે વિવિધ ચિત્રો સહ સરલ) આલોએમિ જો મે સંવચ્છરિઓ, અઈઆરો કઓ, કાઈઓ, વાઇઓ, માણસિઓ, ઉસ્સો, ઉમ્મગ્ગો, અકપ્પો, અકરણિજ્જો, દુખ્ખાઓ, દુન્નિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવો, અસાવગપાઉગ્યો, નાણે, દંસણે, ચરિત્તાચરિતે, સુએ, સામાઇએ, તિરૂં ગુત્તીર્ણ, ચઉષ્ઠ કસાયાણ, પંચણહમણવયાણ, તિહું ગુણવયાણ, ચણિતું સિફખાવયાણ, બારસવિહસ્સ સાવગધમલ્સ, જે ખંડિએ, જં વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં.
સૂચના અહીયાં ગુરુમહારાજ સાથે જો પ્રતિક્રમણ કરતા હોઈએ તો પ્રથમ ગુરુદેવ આદેશ બોલે અને પછી નિયમ મુજબ શિષ્ય આદેશ માગે અને ગુરુ રજા આપે એટલે “તહત્તિ' શબ્દ બોલી જે સાધુ અતિચાર બોલવાના હોય તે “સાધુધર્મને લગતા અતિચારો–દોષો બોલે. એ પૂરા થયા બાદ શ્રાવકને તેના પોતાના અતિચાર બોલવાના હોય છે.
એક બાબત એ સમજવી ઘટે કે સાધુમહારાજ શરૂઆતના ચારિત્રચાર સુધીના જે અતિચાર બોલે છે એમાં સાધુ ભેગા શ્રાવકના પણ અતિચારોનો પાઠ સમાવી લીધો હોવાથી, ત્યાં સુધી સંયુક્ત આલોચના થાય છે અને એથી જ શરૂઆતમાં અતિચારનો એક આલાવો પૂરો થતાં અન્તમાં “સંવચ્છરી દિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં” પાઠથી શરૂ થતાં અને “મિચ્છામિ દુક્કડ” શબ્દથી પૂરા થતાં પ્રસ્તુત પાઠને સાધુશ્રાવક ભેગા થઈને બોલે છે અને બે હાથ જોડી મસ્તક નમાવી, અતિચારોના દોષોની ક્ષમા માગે છે. એથી શરૂઆતના ચારેય અતિચારોની આલોચના ભેગી થાય છે.
ચારિત્રાચારના આલાવા=પાઠ પછી માત્ર સાધુના અતિચારના શેષ ચાર આલાવા બોલાય છે. એમાં માત્ર સાધુ મહારાજાઓને જ મસ્તક ૨૩. એ જ પ્રમાણે સાધ્વીજી સાથે સ્ત્રીઓ પ્રતિક્રમણ કરતી હોય તો તે રીતે સમજી લેવું. - જલ
ઝ જન્મ -- - - - - - -