________________
( સંવછરી પ્રતિક્રમણ વિધિ જે ૪૭
અભુઢિઓ સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંબુદ્ધા ખામણેણં, અભુફિઓમિ અભિતર સંવચ્છરિએ ખામેઉં? ઇચ્છે, ખામેમિ સંવચ્છરિએ.
બાર માસાણં, ચોવીસ પકખાણું, ત્રણસો સાઠ રાઈ દિઆણં (દિવસાણ) અંકિંચિ અપત્તિએ, પરંપત્તિએ, ભત્ત, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, અંકિંચિ મઝ વિણયપરિહાણે, સુહુમ વા બાયર વા તુર્ભે જાણહ, અહં ન જાણામિ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
પછી ચરવળાવાળા હોય તે ઊભા થઈને બાકીના બેસીને પફખીની જેમ બારમાસી–સંવછરી આલોચના કરે. એ માટે નીચેનો આદેશ માંગી “અતિચાર આલોચનાથી ઓળખાતું સૂત્ર બોલે.
[અતિચાર એટલે કે સાધુ કે શ્રાવક અથવા કોઈપણ વ્યક્તિ દ્વારા પોતપોતાના માટે નિશ્ચિત કરેલી જે આચાર મર્યાદાઓ છે તે આચાર મર્યાદાઓનું સંયોગાધીન કે જાણી જોઈને અથવા અણજાણપણે અતિક્રમ કે ઉલ્લંઘન થઈ જાય છે. મર્યાદા તોડી એટલે આત્મા અપરાધી- ગુનેગાર બને છે તેથી તે દોષનો ભાગીદાર બને છે. મન-વચન-કાયાથી એ અતિચારો કે દોષોનું કેવા કેવા પ્રકારે સેવન થાય છે એની બધી નોંધ આ અતિચારના પાઠમાં આપવામાં આવી છે.]
ઈચ્છામિ ઠામિ સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવચ્છરિએ આલોઉં? ઇચ્છ,
૨૨. અભુઢિઓના આદેશના શબ્દોનાં કાળવાચી શબ્દોમાં વિકલ્પો છે, પણ અહીંયા તો અમે જે બોલીએ છીએ તેને ન્યાય આપ્યો છે. ના જ -
- - - - - - - - - -