________________
( ૧૮વિવિધ ચિત્રો સહ સરલ ) “સર્વેષાં વેધસામાઘ-માદિમ પરમેષ્ઠિનાખું; દેવાધિદેવ સર્વજ્ઞ, શ્રી વીર પ્રણિદLહે. ૩૧ દેવોનેકભવાર્જિતોર્જિતમહાપાપપ્રદીપાનલો, દેવઃ સિદ્ધિવધૂવિશાલહૃદયા લંકારહારોપમ; દેવોખાદશદોષસિંધુરઘટા નિર્ભેદપંચાનનો, ભવ્યાનાં વિદધાતુ વાંછિત ફલ શ્રીવીતરાગો જિન. ૩૨ ખાતોપદપર્વતો ગજપદઃ સમેતશૈલાભિધ, શ્રીમાનું રેવતકઃ પ્રસિદ્ધ મહિમા શત્રુંજય મંડપ વિભારઃ કનકાચલીબુંદગિરિ શ્રીચિત્રકૂટાયઃ તત્ર શ્રીષભાદયો જિનવરાઃ કુર્વસુ વો મંગલમ્. ૩૩
કિંચિ સૂત્ર (ત્રિલોકવર્તી જિનબિંબોને વંદના) અંકિંચિ નામતિë, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણબિંબાઈ, તાઈ સવાઈ વંદામિ. ૧
સૂચના–ઉપરનું સૂત્ર પુરું થતાં, અહીંયા ચૈત્યવંદન બોલનાર ગુરુશ્રી સ્વયં પ્રતિક્રમણ ભણાવવા માગતા હોય તો તેઓ પોતે જ ભણાવી શકે. નહીંતર શિષ્યો આદેશ માગે અને ગુરુ જેને આજ્ઞા આપે તે “તહરિ' કહીને બોલે, ગુરુની ગેરહાજરી હોય અને શ્રાવક-શ્રાવિકા જ માત્ર હોય તો ત્યાં પણ તે રીતે સમજવું. એટલે કે મુખ્ય વ્યક્તિ હોય તો તે બોલે કાં અન્ય વ્યક્તિ રજા લઈને બોલે. જેનો ઉચ્ચાર શુદ્ધ હોય, સારો-મોટો અવાજ હોય,
૮. ઘણીવાર ૩૧મી ગાથા સુધી પણ આ સ્તુતિ બોલી, “કિંચિ' બોલાય છે. સ્તોત્રમાં સુલભતા ખાતર સંધિના નિયમ પૂરા જાળવ્યા નથી. ડ આવા અવગ્રહો અહીં જરૂરી ન હોવાથી કાઢી નાંખ્યા છે, જેથી અવગ્રહને ડ અક્ષર માની બોલનાર મુંઝાય નહીં.