________________
સંવછરી પ્રતિક્રમણ વિધિ ૨૧
નમોહત્ સૂત્ર
(પંચપરમેષ્ઠિને નમસ્કારરૂ૫) નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ |
સ્નાતસ્યાની પ્રથમ સ્તુતિ (શ્રી મહાવીર૧૦ સ્તુતિ)
(શાર્દૂલવિક્રીડિત) સ્નાતસ્યાપ્રતિમસ્ય મેરુશિખરે, શય્યા વિભો: શૈશવે, રૂપાલોકનવિસ્મયાહતરસ-શ્રાજ્યા ભ્રમચ્ચક્ષુષા; ઉત્કૃષ્ટ નયનપ્રભાધવલિત ક્ષીરોદકાશંકયા, વકત્રં યસ્ય પુનઃ પુનઃ સ જયતિ શ્રીવર્તમાનો જિન. ૧
સૂચના સ્તુતિ બોલનાર સ્તુતિ પૂરી કરે એટલે કાઉસ્સગ્ન કરનાર સહુ ધીમા અવાજે “નમો અરિહંતાણં' બોલીને મારી લે એટલે બે હાથ ઊંચા કરી બે હાથ જોડી આગળનાં સૂત્રોનું ભાવપૂર્વક શ્રવણ કરે. પછી
લોગસ્સ સૂત્ર
(૨૪ તીર્થકરોની સ્તુતિ) લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિયૂયરે જિસે; અરિહંતે કિન્નઈટ્સ, ચકવીસ પિ કેવલી. ૧ ઉસભામજિ ચ વંદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચ; પઉમખાં સુપાસ, જિર્ણ ચ ચંદપ્પણં વંદે. ૨ ,
૧૦. કોઈપણ થો-જોડા (સ્તુતિ-ચતુષ્ક)માં સામાન્ય રીતે એવો નિયમ નક્કી થયેલો છે કે પહેલી સ્તુતિ કોઈપણ એક તીર્થકર કે કોઈ એક વસ્તુને ઉદ્દેશીને રચવામાં આવે છે. બીજી સ્તુતિ એકથી અનેક તીર્થકરોને કે એકથી અનેક વસ્તુઓને ઉદ્દેશીને હોય છે. ત્રીજી સ્તુતિ શ્રુતજ્ઞાનને લગતી હોય છે અને ચોથી સમ્યગુદૃષ્ટિ દેવ-દેવીને લગતી હોય છે. બહુધા આ નિયમનું પાલન થતું આવ્યું છે.