________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ -> ૧૯
સૂત્રો શુદ્ધ આવડતાં હોય અને ક્રિયાનો થોડો અનુભવી પણ હોય, તેવા મહાનુભાવોએ આદેશ માગવો યોગ્ય છે, આદેશ આપનારે પણ સમજીને આજ્ઞા કરવી યોગ્ય છે.
નમુન્થુણં સૂત્ર (અરિહંતોની પ્રાર્થના)
નમ્રુત્યુ અરિહંતાણં, ભગવંતાણં, ૧. આઇગરાણું, તિત્શયરા, સયંસંબુદ્ધાણં, ૨. પુરિમુત્તમાણં, પુરિસસીહાણું, પુરિસવરપુંડરિઆણં, પુરિસવરગંધહત્થીણું, ૩. લોગુત્તમાણં, લોગનાહાણું, લોગહિઆણં, લોગપઈવાણું, લોગપજ્જોઅગરાણું, ૪. અભયદયાણું, ચક્ખ઼ુદયાણું, મગદયાણું, સરણદયાણં, બોહિદયાણું, ૫. ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણં, ધમ્મવર–ચાઉદંતચક્કટ્ટીણં, ૬. અપ્પડિહયવરનાણ દંસણધરાણું, વિયટ્ટછઉમાણું, ૭. જિણાણું જાવયાણું, તિન્નારૂં તારયાણં, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણું મોઅગાણું, ૮. સત્ત્વનૂણં, સવ્વદરિસીણં, સિવમયલ - મરુઅ મણંત - મયિ માબાહ - મપુણરાવિત્તિ - સિદ્ધિગઇનામધેયં ઠાણ સંપત્તાણું, નમો જિણાણું જિઅભયાણું ૯. જે અ અઈયા સિદ્ધા, જે અ ભવિસ્યંતિણાગએ કાલે, સંપઇ અ વટ્ટમાણા, સવ્વુ તિવિહેણ વંદામિ ૧૦.
-
-
સૂચના—અનુકૂળ હોય તો ચરવળાવાળાઓએ ઊભા થઈ જવું અને બધી ક્રિયા બને ત્યાં સુધી ઊભા ઊભા કરવા ઉપયોગ રાખવો. ચરવળા વિનાના હોય તેઓએ ડાબો પગ પ્રથમ જે રીતે હતો તે રીતે કરી નાંખવો અર્થાત્ પલાંઠી વાળવી. ઊભા થયા બાદ નીચેનાં સૂત્રો બોલીને એક (જુઓ ચિત્ર નં ૩)
નવકારનો કાઉસ્સગ્ગ કરવો.
૯. આનું બીજું નામ ‘શક્રસ્તવ' છે. શક્ર એટલે ઈન્દ્ર અને ઈન્દ્ર દ્વારા કરાતી અરિહંતની પ્રાર્થનાના કારણે આ નામ પ્રસિદ્ધિને પામ્યું છે.
*