________________
( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૨૭ ) આ અઈઆ સિદ્ધા, જે આ ભવિસ્તૃતિણાગએ કાલે; સંપઈ આ વટ્ટમાણા, સવે તિવિહેણ વંદામિ. ૧૦
પછી સહુએ એકી સાથે વ્યવસ્થિત રીતે, ચાર ખમાસમણા દેવાનાં છે. એક એક ખમાસમણે વંદણસૂત્રનું એક એક "પદ બોલવાનું છે. તે નીચે મુજબખમાસમણપૂર્વક તીર્થંકરાદિકને નમસ્કાર કરવાનું
“ભગવાઈ સૂત્ર
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મથએણ વંદામિ.
ભગવાનૂહ (ભગવાનને)
(૨)
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાણિજ્જાએ, નિસીરિઆએ, મયૂએણ વંદામિ.
આચાર્યરું (આચાર્યને)
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજાએ, નિસાહિઆએ, મયૂએણ વંદામિ.
૧૧. ભગવાનૂહ આદિ ચાર સૂત્રો મોટાભાગના લોકોને આવડતા નથી હોતા, તો સમુદાયની મુખ્ય વ્યક્તિ પોતે વિધિ કરી લઈને, પછી સભા પાસે ખમાસમણ દેવરાવીને, પોતે એક એક પદ બોલે, તે સાંભળીને સભા તેનો પુન: ઉચ્ચાર કરે. એ રીતે ચારે વાક્યોને ઝીલાવે તો સભાજનોને બહુ આનંદ થશે અને સમજપૂર્વક કંઈક કરી રહ્યા છીએ તેનો આછો સંતોષ થશે, અથવા પ્રથમ સમજ આપીને પછી સહુ સાથે ઉચ્ચારીને વ્યવસ્થિત રીતે બોલે તો પણ ચાલે. - - - - - - - -
ક