________________
સંવછરી પ્રતિક્રમણ વિધિ ૪૯
米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米
પખી પાખી) અને ચોમાસી પડિક્કમણું કરનારાઓ નીચેની સૂચનાઓ ધ્યાનમાં રાખો કે
પષ્મી (પાખી) કે ચોમાસી પ્રતિક્રમણ કરવું હોય ત્યારે સંવચ્છરી પ્રતિક્રમણનો જે વિધિ છે લગભગ પંદર આની તો એ જ કરવાનો છે. એમાં જે તફાવત આવે છે તે નજીવો જ છે અને તે નીચે મુજબ છે૧. ચૌદસના પાખીનાં સૂત્રો બોલતી વખતેજ્યાં જ્યાં સંવચ્છરીએ ત્યાં પમ્બિએ બોલવું. , , સંવચ્છરો ત્યાં પખો , ,, સંવર્ચ્યુરી ત્યાં પખી ,
, , સંવચ્છરીએ ત્યાં પમ્બિા કે ચોમાસાનાં સૂત્રો બોલતી વખતે
જ્યાં જ્યાં સંવચ્છરીએ ત્યાં ચોમાસિકં બોલવું. , , સંવચ્છરો ત્યાં ચોમાસો ,
,, , સંવચ્છરી ત્યાં ચોમાસી , એ , , સંવચ્છરીએ ત્યાં ચોમાસિઅ
આ રીતે બોલવાનું ધ્યાન રાખવું ૨. મુહપત્તી વખતે પાક્ષિક પ્રતિક્રમણમાં “પખી મુહપત્તી - પડિલેહું અને ચોમાસી પ્રતિક્રમણ વખતે ચોમાસી મુહપત્તી
પડિલેહું એમ બોલવું.
米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米
T