________________
*********** :
-
BRO મા વિવિધ ચિત્રો સહ સરલ
૩. પક્ષી અને ચોમાસી પ્રતિક્રમણમાં આવતા અભ્રુદ્ધિઓમાં નીચે મુજબ ફેરફાર સમજવો.
પક્ષીમાં
એક પબ્બમ્સ પત્તરસ રાઈ–દિઆણં જૈકિંચિ...
ચોમાસીમાં
ચારમાસાણં, આઠ પખ્ખાણ, એકસોવીશ રાઈદિઆણં જીંકિંચિ...
૪. પક્ષીમાં બાર લોગસ્સનો અને ચોમાસીમાં વીશ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો.
૫. વળી સંવચ્છરી તપની જે પ્રરૂપણા થાય છે તેની જગ્યાએ નીચે મુજબ બોલવું.
પાક્ષિક વખતે નીચે મુજબ બોલવું–
પક્ષી લેખે એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નીતિ, ચાર એકાસણાં, આઠ બિઆસણાં, અને બે હજાર સજ્ઝાય
ધ્યાન કરી પહોંચાડશોજી.
ચોમાસી વખતે નીચે મુજબ બોલવું–
બે ઉપવાસ, ચાર આયંબિલ, છ નીવિ, આઠ એકાસણાં, સોળ બિઆસણાં, ચાર હજાર સજ્ઝાય–ધ્યાન કરી
પહોંચાડશોજી.
********************************************