________________
( ૧૪ જે વિવિધ ચિત્રો સહ સરલ
આ બોલીને જૈનધર્મમાં આજ્ઞા વિના કંઈ પણ કરવું ન કલ્પ માટે આદેશ અનુજ્ઞા માગવા નીચે મુજબ પાઠ બોલવાનો છે.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન* કરું? ઈચ્છે, કહી નીચે મુજબ ચૈત્યવંદન કરે.'
શ્રી શાંતિનાથ તથા શ્રી પાર્શ્વનાથની સ્તુતિ (ચૈત્યવંદન સમુદાયમાંની યોગ્ય વડીલ વ્યક્તિએ બોલવું)
સકલકુશલવલ્લી પુષ્પરાવર્તમેળો - દુરિતતિમિરભાનુ કલ્પવૃક્ષોપમાન; ભવજલનિધિપોતઃ
સર્વસંપત્તિહર, સ ભવતુ સતત વઃ શ્રેયસે શાન્તિનાથ,
શ્રેયસે પાર્શ્વનાથ ૬. આ પુસ્તિકામાં આપેલો વિધિ મુખ્યત્વે શ્રાવક-શ્રાવિકા માટેનો છે. એથી અહીં એ બાબતને લક્ષ્યમાં રાખીને વિધિ બતાવ્યો છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવી ઘટે કે એકલા સાધુ-સાધ્વીજીઓ પ્રતિક્રમણ કરતા હોય (અથવા તો તેમની સાથે શ્રાવક-શ્રાવિકા જોડાયેલા હોય) ત્યારે “આદેશો માગવાના પ્રસંગે બે વાર આદેશ માંગવામાં આવે છે. પ્રથમ આદેશ સ્થાપનાચાર્યજી સમક્ષ ગુરુ--વડીલ માગે અને પછી એ જ આદેશ શિષ્ય માગે, ગુરુ રજા આપે તે પછી જ સૂત્ર બોલાય, પણ માત્ર શ્રાવક કે શ્રાવિકાઓ પ્રતિક્રમણ કરતા હોય ત્યારે ગુરુ-શિષ્યની જેમ બે વાર આદેશ માગવાનો નથી હોતો, એમ વૃદ્ધા પાસેથી જાણવા મળ્યું છે એટલે અહીં એક જ વારનો આદેશ નોંધ્યો છે. જો કે આ વિધિમાં ક્યાંક સાધુ-સાધ્વીજી માટેનો વિધિ બતાવ્યો છે ખરો, પણ તે શ્રાવકોને સાધુઓના વિધિની સમજણ મળે તે ખાતર આપ્યો છે.
* આદેશ માગ્યો હોય ત્યારે ગુરુ “કરેહ” “ઠાએહ વગેરે શબ્દોથી રજા આપે છે પણ આ પુસ્તિકા પ્રધાનપણે શ્રાવક-શ્રાવિકાને લગતી હોવાથી તેની અહીં જરૂર નથી. ૭. પ્રાચીન સમાચારમાં આ બોલાતું ન હતું.
જ
આ
જ એક જલ
- -
-
- - - - -
- -