________________
ચિત્ર- ૧૭-૧૮-૧૯
શરીરની ૨૫ પડિલેહણામાં મસ્તકાદિની પડિલેહણા
પછી મુહપનીના બે છેડાને બે હાથથી મરતક
પકડીને મસ્તકની વચ્ચોવચ અને તેની બંને બાએ પડિલેહણાં કરતાં અનુકમે
“કૃષ્ણ વેશ્યા, નીલ લેયા કાપોત લેયા પરિહર” બોલો.
પછી મુખની પ્રાર્થના કરતાં“રસગારવ, રિદ્ધિ ગારવ, સાતાગારવ પરિહરું.”બોલો.
પછી છાતીની પડિલેહણા કરતાં - “માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહર” આ બોલને મનમાં બોલો.