________________
ચિત્ર - ૨૪ “સુગુરુવંદન” પ્રસંગના ૬ આવર્તા
આવર્તા, ચિત્ર- ૧
-
હો. ધં. ય.
એ. કા. કી.
ગુરુચરણ કમળ
વાંદણાં વખતે મુહપની બે હાથ અને ચરવલો કયાં અને કેવી રીતે રાખવા તે ચિત્રમાં જુઓ. અ બોલતી વખતે બે હાથ કયાં મૂકવા અને હો બોલતી વખતે કયાં મૂકવા, બીજ અક્ષરો શરીરના કયા સ્થાન પાસે બોલવા તે તથા યથાજત મુદ્રા સૂચિત શીર્ષનમન વગેરે કેમ કરવું તે અહીંથી શરૂ થતાં ૬ ચિત્રોમાં બતાવ્યું છે. વાંદણાંની વધુસમાજ માટે પ્રારંભના પંદરમાં પાનાં ઉપરનું લખાણ વાંચો. જેથી વિધિપૂર્વક વંદણ કરી શકો.