________________
ચિત્ર- ૨૩ સુગવંદનના પ્રારંભનું
અવનતવંદન [પ્રારંભનું શીર્ષનમન
સૂચના - પ્રતિકમણમાં ઉભા ઉભા કરવાની ક્રિયા ઊભા ઊભા જ કરવાની હોય છે. પણ આજની પરિસ્થિતિ એવી કમનસીબી ભરી છે કે સેંકડે ઐસીથી નેવું ટકા લોકો ઉભા થવા માટેના સીગ્નલ જેવો ચરવલો લાવતા નથી, એટલે બેઠા બેઠા બધું કરે છે.
અહીંયા ઉભા ઉભા વાંદરાં શરૂ કરો ત્યારે પ્રારંભમાં આ મુદ્રા | કરવાની છે.