Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 25
________________ ૧૧૩૦ ]. દર્શન અને ચિંતા ગુજું એ કથન સાંભળી બધા દાન સંસારથી વિરક્ત થઈ કહેવા લાગ્યા, હે ગુરુ ! અમને દીક્ષા આપે. એ રીતે જ્યારે છન (કપટરૂપધારી) ગુરુને દેએ કહ્યું ત્યારે તે વિચારમાં પડ્યો કે આ દોને મારે કેવી રીતે પાપી અને નરકગામી કરવા? તેમ જ કૃતિબા અને લેકમાં ઉપહાસાસ્પદ કેવી રીતે કરવા ? એમ વિચારી બહસ્પતિએ કેશવને સ્મર્યાં. એ સ્મરણ જાણું વિગએ મહામહ ઉત્પન્ન કરી બૃહસ્પતિને આપે અને આ પ્રમાણે કહ્યું. આ મહામહ તમારી સાથે મળી બધા દૈત્યોને વેદમાર્ગ બહિષ્કૃત કરી માહિત. કરશે. એમ કહીને વિષ્ણુ અંતર્ધાન થયા. એટલે માયાહ દે પાસે આવી બૃહસ્પતિને કહેવા લાગે. મહામહ–હે શક ! હમણું અહીં આવે, હું તમારી ભકિતથી આકર્ષિત થઈ અનુગ્રહાર્થ અહીં આવ્યો છું. ત્યાર બાદ માયાહ દિગમ્બર, મુડી, મયૂરપિચ્છધારી થઈને ફરી નીચે પ્રમાણે છે. દિગમ્બર–હે દૈત્ય રાજા, તમે તપ કરે છે પણ કહે કે એ તપ એહિક ફળ માટે કે પારલૌકિક ફળ માટે કરે છે? –અમે પારલૌકિક લાભ માટે તપ આદર્યું છે. તે બાબત તમે શું કહેવા માગો છો ? દાનવહે પ્રભો ! અમે તારા તત્વમાર્ગમાં દાખલ થયા છીએ. જે તું પ્રસન્ન હોય તો અનુગ્રહ કર. અમે દીક્ષાગ્ય બધી સામગ્રી લાવીએ કે થી તારી કૃપાથી મેક્ષ જલદી હસ્તગત થાય. ત્યાર બાદ માથામહે બધા દૈત્યોને કહ્યું. રકતાંબર-–આ શ્રેષ્ઠધિ ગુરુ (શુદરૂપ ધારી બૃહસ્પતિ) મારી આજ્ઞાથી તમને બધાને મારા શાસનમાં દીક્ષિત કરશે. હે બ્રહાન ! આ બધા મારા પુત્રને દીક્ષા આપ. એમ કહી માયાહ ઈષ્ટ સ્થાને ચાલ્યો . તે ગયા બાદ દેએ ભાર્ગવશુક્ર)ને કહ્યું–હે મહાભાગ! અમને સંસારમેચની દીક્ષા આપ. શુ તથાસ્તુ એમ કદી નર્મદા તટે જઈ બધા દેને દિગંબર કર્યા; તેઓને મયુરપિચ્છનો ધ્વજ, ચીની માળા આપીને શિરેલુચન (કેશલોચન) ક્યું અને શુકે કહ્યું કે “ધનને ઈશ્વર ધનદદેવ કેશકુંચન અને વેષ ધારણથી પરમ સિદ્ધિ પામ્યો. એ જ રીતે મુનિત્વ પ્રાપ્ત થાય છે, એવું અતિ કહી ગયા છે. કેન્યાટન વડે માણસે દેવત્વને પામે છે તે પછી તમે કેશોત્પાદન કેમ નથી કરતા?” દેના પણ મનુષ્ય લેક વિષે મનેરશે એવા છે કે આ ભારવવર્ષમાં શ્રાવક કુળમાં કથારે જન્મ થશે? અને કેશત્પાટનપૂર્વક તપયુક્ત આત્મા કયારે થશે? વીસ તીર્થંકર વગેરે કયારે પ્રાપ્ત થશે? તેમ જ જ્યારે ઋષિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90